શોધખોળ કરો
વિરાટે પોસ્ટ કરી અનુષ્કાની તસવીર, લખ્યું- ‘સાચા પ્રેમની શક્તિને અનુભવ કરાવ્યો’
1/4

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મંગળવારે ખેલ રત્ન એવોર્ડથી સન્માનવામાં આવ્યો હતો. આ સમારંભમાં તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા તથા માતા સરોજ કોહલી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિરાટ કોહલી મેદાન પર તેની સફળતાનો શ્રેય અનુષ્કાને આપતો હોય છે.
2/4

જે બાદ વિરાટે ખુશી વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર અનુષ્કાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે, “એક એવી વ્યક્તિ કે જેણે તમામ અવરોધો પાર કરી મને પ્રેરણા આપી. એક વ્યક્તિ જેણે મને તમામ મતભેદો વચ્ચે યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરી. એક વ્યક્તિ જેણે મને અંદર અને બહારથી બદલી અને મને સાચા પ્રેમની શક્તિનો અનુભવ કરાવ્યો. મારી શક્તિ, મારી સાથી.”
Published at : 27 Sep 2018 08:23 AM (IST)
View More
ટોપ સ્ટોરી
ગુજરાત
સ્પોર્ટ્સ
ધર્મ-જ્યોતિષ
રાજકોટ




















