શોધખોળ કરો

વેડિંગ આલ્બમ: દીપિકા-રણવીર સિંહનું Royal Marriage, 19 તસવીરોમાં જુઓ ‘Deepveer’નો અંદાજ

1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
આ તસવીરમાં દીપિકા પાદૂકોણ પતિ રણવીર સિંહને લાડુ ખવરાતી નજરે પડે છે. આ ઉપરાંત લગ્નમાં દીપિકા અને રણવીરે ખૂબ જ મસ્તી કરી હતી. જ્યારે દીપિકાએ મેંહદી લગાવીને ડાન્સ કર્યો હતો જ્યારે રણવીર સિંહે પણ ખૂબ જ ડાન્સ કર્યો હતો.

17/19
કોંકણી વિધિના લગ્ન દરમિયાન બંને ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતાં. કોંકણી રિત રિવાજ મુજબ થયેલા લગ્ન દરમિયાન રણવીર સિંહે દીપિકાના માથામાં સિંદૂર ભર્યું હતું.

18/19
લગ્ન દરમિયાન રણવીર-દીપિકાએ મેચિંગના કપડાં પહેર્યાં હતાં. દીપિકા પાદૂકોણે સબ્યસાચી દ્વારા ડિઝાઇન કરેલો ડ્રેસ પહેર્યો હતો. જેમાં તેનો લુક પદ્માવતી જેવો લાગતો હતો.

19/19
મુંબઈઃ બોલીવુડનું સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ 14-15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમામાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. અહીં કોંકણી અને સિંધી રિત રિવાજ મુજબ બન્નેએ લગ્ન કર્યા હતાં. સ્ટાર કપલના 15 નવેમ્બરના રોજ સિંધી વિધિ પ્રમાણે થયેલા લગ્નના ફોટા રણવીર સિંહ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

Embed widget