શોધખોળ કરો

આમીર ખાનની દીકરી ઈરાનો હિંદુ બોયફ્રેન્ડ કોણ છે ? જાણો કઈ રીતે શરૂ થઈ બંનેની લવ સ્ટોરી ?

તાજેતરમાંજ ઇરા અને નુપુર વેકેશન માટે મહાબળેશ્વર, ખાન ફાર્મહાઉસ ગયા હતા. બન્નેએ એકબીજાની મમ્મી સાથે પણ મુલાકાત કરી હતી.

Ira Khan Love Story : સુપરસ્ટાર આમિર ખાન (Aamir Khan)ની દીકરી ઇરા ખાન (Ira Khan) સતત ચર્ચામાં રહે છે. તે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે. તાજેતરમાં જ તેની કેટલીક તસવીર સામે આવી છે, જેને ઇન્ટરને પર તહેલકો મચાવી દીધો છે. ખરેખરમાં ઇરા ખાનના પ્રેમી નુપૂર શિખરેએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ઇરાને કિસ કરી રહ્યો છે. ઇરા ખાન નુપૂર શિખરે (Nupur Shikhare)ની સાથે એકદમ રૉમેન્ટિક મૂડમાં દેખાઇ રહી છે. 

બન્નેની કિસ કરતી તસવીરો વાયરલ-
ઇરા ખાનની જે તસવીરો સામે આવી છે, તેમા તે બ્લૂ પિન્ક સાડી અને બ્લેક સ્લીવલેસ ટૉપ પહેરેલી દેખાઇ રહી છે. તેને રેડ બિન્દી લગાવેલી છે. નુપૂર શિખરે તેને બાંહોમાં પકડી રહ્યો છે, અને તેના ગાળ પર કિસ કરી રહ્યો છે. નુપૂર શિખરેએ આ તસવીરોને શેર કરતા લખ્યુ- ડ્રેસ્ડ અપ સન્ડે, હાય ઇરા ખાન. ઇરા અને નુપૂર શિખરેની આ તસવીરો પર સોશ્યલ મીડિયા પર પણ જોરદાર કૉમેન્ટ થઇ રહી છે. ઇરાના દોસ્તે કૉમેન્ટ કરતા લખ્યું- અતિ સુંદર, જેના પર નુપૂર શિખરેએ રિપ્લાય કરતા લખ્યું - હે ના.......

કોણ છે ઇરા ખાનનો હિન્દુ પ્રેમી નુપૂર શિખરે, ક્યારે શરૂ થઇ બન્નેને લવી સ્ટૉરી -
પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે ઇરા ખાન અને નુપુર શિખર લૉકડાઉનના સમયથી એકબીજા ડેટ કરી રહ્યાં છે. બન્નેની નજીદીયા હવે વધી રહી છે, અને ઇરાએ હવે ફિટનેસ તરફ ધ્યાન આપ્યુ છે. ઇરા ખાન હાલમાં આ હિન્દુ યુવક નુપુરને ડેટ કરી રહી છે. નુપુરની સાથે ઇરાના રિલેશનની ખબરો ગયા વર્ષે ઓક્ટોબરમાં ઉડવા લાગી હતી, ત્યારે ઇરાએ તેના નામનુ ટેટૂ ત્રોફાવ્યુ હતુ. નુપુર શિખર સેલિબ્રિટી ફિટનેસ કૉચ છે, તે મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન અને સુષ્મિતા સેનને ટ્રેન કરી રહ્યો છે. નુપૂર ઇરાનો પણ ફિટનેસ ટ્રેનર છે

ઇરા અને નુપૂર સાથે વેકેશન ગાળવા ગયા હતા- 
તાજેતરમાંજ ઇરા અને નુપુર વેકેશન માટે મહાબળેશ્વર, ખાન ફાર્મહાઉસ ગયા હતા. બન્નેએ એકબીજાની મમ્મી સાથે પણ મુલાકાત કરી હતી. કહેવાઇ રહ્યું છે કે બન્ને ખુબ સીરિયલ રિલેશનશીપમાં છે. જોકે હજુ સુધી આમિર ખાનની પહેલી પત્ની અને ઇરા ખાનની માં રીના દત્તાનુ આના પર કોઇ રિએક્શન નથી આવ્યુ, પરંતુ નુપુરની માની પૉસ્ટ પર ઇરા ખાન ખુબ એક્ટિવ રહીને કૉમેન્ટ કરતી રહે છે.

આ પણ વાંચો-----

સાઉથના ક્યા સુપર સ્ટારે ‘પુષ્પા’ નકારતાં અલ્લુને લાગી લોટરી ? કઈ એક્ટ્રેસે ના પાડતાં રશ્મિકાનો લાગ્યો નંબર ?

Medical Science And Infertility: લગ્નના વર્ષો બાદ પણ નથી કરી શકતા કંસીવ તો આ ટેકનિક કારગર છે

Health Tips: વધતી ઉંમરના લક્ષણોને રોકે છે આ 4 વસ્તુઓ, હંમેશા રહેશો યંગ, આ રીતે કરો સેવન

પાટણઃ ગીતા રબારીના શૂટિંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ ફરિયાદ દાખલ

Indian Army Recruitment 2022 : જો તમે 10મું પાસ છો તો અહીં કરો અરજી, આર્મીમાં ગ્રુપ સીની જગ્યાઓ માટે ભરતી બહાર પડી

Government Jobs: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે....

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
આંખો અને હૃદયના સ્વાસ્થ્ય માટે બેસ્ટ છે ગાજરનો રસ, જાણી લો બીજા ચોંકાવનારા ફાયદા
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
OnePlus 13 સીરીઝ થઈ લોન્ચ, 6000 mAh બેટરી સાથે મળશે પાવરફુલ પ્રોસેસર, જાણો કિંમત અને ફિચર્સ 
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
સરકારે લોન્ચ કરી સ્ટૂડન્ટ વિઝાની બે નવી કેટેગરી, અહીં કરવી પડશે અરજી  
Embed widget