શોધખોળ કરો

Rekha Sindoor: પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ લગાવે છે સિંદૂર, એક્ટ્રેસ ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો

Rekha Sindoor: અભિનેત્રી રેખાએ પોતાની સ્ટાઈલ, એક્ટિંગ અને ફેશનથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. રેખાના લુક્સ આજે પણ ચર્ચામાં છે. તે સિંગલ છે છતાં પણ સિંદૂર લગાવે છે.

Rekha Sindoor: બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાનો જન્મદિવસ 10મી ઓક્ટોબરે છે. 69 વર્ષની ઉંમરમાં પણ રેખા તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં રહે છે. વેસ્ટર્નથી લઈને એથનિક સુધી તેના લુક્સ વાયરલ થાય છે. રેખા સિંદૂર સાથે તેના લૂકને કમ્પલિટ કરે છે.  તે લગ્ન વિના પણ સિંદૂર લગાવે છે. આજે પણ તે કાંજીવરમ સાડી અને સિંદૂરમાં જોવા મળે છે.

 જ્યારે રેખા પહેલીવાર સિંદૂરમાં જોવા મળી હતી

રેખા પહેલીવાર ઋષિ કપૂર અને નીતુ કપૂરના લગ્નમાં સિંદૂર અને મંગળસૂત્ર પહેરીને ગઈ હતી. આ પછી તેના લુકને લઈને ઘણી ચર્ચા થઈ હતી. તેનો લુક જોઈને બધા ચોંકી ગયા અને અનેક સવાલો ઉભા થવા લાગ્યા. જો કે રેખાએ હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે સિંદૂર લગાવવાની વાત કરી હતી.તમને જણાવી દઈએ કે નીતુ કપૂર અને ઋષિ કપૂરના લગ્ન જાન્યુઆરી 1980માં થયા હતા.

View this post on Instagram
 
A post shared by A Fashionista's Diary (@afashionistasdiaries)

રેખા સિંદૂર કેમ લગાવે છે?

રેખાએ કહ્યું હતું કે તે શૂટમાંથી સીધી આવી હતી અને સિંદૂર કાઢવાનું ભૂલી ગઈ હતી. રેખાએ કહ્યું હતું કે તેને લોકોની પ્રતિક્રિયાની પરવા નથી. રેખાએ કહ્યું હતું- મને લાગે છે કે સિંદૂર મારા પર સારું લાગે છે. સિંદૂર મને અનુકૂળ આવે છે. મારા લૂકને કમ્પલિટ કરે છે.

રેખા: ધ અનટોલ્ડ સ્ટોરી પુસ્તકમાં રેખાના વિવાદાસ્પદ દેખાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અભિનેત્રીને 1982ના રાષ્ટ્રીય પુરસ્કારો દરમિયાન શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ દરમિયાન રેખાએ સિંદૂર લગાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે હું જે શહેરમાંથી આવું છું ત્યાં સિંદૂર લગાવવાનું ફેશન છે.

રેખાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 1990માં મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. આ એરેન્જ્ડ મેરેજ હતા. લગ્નના થોડા સમય બાદ મુકેશ અગ્રવાલનું અવસાન થયું હતું.                     

વર્ક ફ્રન્ટ પર, રેખાએ તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે દક્ષિણથી હિન્દી સુધી પોતાની ઓળખ બનાવી. રેખાએ સિલસિલા, ઝુબૈદા, ખૂન ભરી માંગ ફૂલ બને અંગારે, સુહાગ, શ્રી નટવરલાલ, પ્યાર કી જીત, ઘર, જીવન ધારા જેવી ઘણી ફિલ્મો કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget