રણવીર સિંહે ટ્વિટર પર શેર કરેલા વીડિયોનો સ્ક્રીનશોટ.
2/4
સિમ્બા ફિલ્મ કપલ માટે ખાસ મહત્વ ધરાવે છે. લગ્ન બાદ રણવીરની પ્રથમ ફિલ્મ છે અને ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. રિલીઝના બીજા સપ્તાહમાં પણ ફિલ્મ સારો વકરો કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મ 225 કરોડની કમાણી કરી ચુકી છે. વીકેન્ડમાં 250 કરોડનો આંકડો પાર કરી લેશે તેમ માનવામાં આવે છે.
3/4
રણવીરે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં દીપિકા ફિલ્મ સિમ્બાના ડાયલોગ બલોતી નજરે પડે છે. દીપિકા વીડિયોમાં આયા પુલિસ કહીને ચિયર કરતી જોવા મળી છે. રણવીરે શેર કરેલા વીડિયોનું કેપ્શન રાખ્યું છે ‘માય ચિયરલીડર’.
4/4
મુંબઈઃ રણવીર સિંહની ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર સતત સારી કમાણી કરી રહી છે. રણવીરન અભિનયની તમામ લોકો પ્રશંસા કરી રહી છે. રણવીરની પત્ની દીપિકા પણ ફિલ્મની સફળતાથી ખુશ છે. રણવીરે એક વીડિયો શેર કરીને દીપિકાને ચિયરલીડર કહી છે.