(Source: ECI/ABP News/ABP Majha)
રણવીર સિંહને હાર્દિક પંડ્યાની પ્રસંશા કરવી ભારે પડી, WWEમાંથી આવી કાયેદસરની નૉટિસ, જાણો કેમ
ફેમસ ડાયલૉગને લઇને બ્રૉક લેસનરના વકીલ પૉલ હીમેને રણવીર પર ગુસ્સે ભરાયા હતા. હવે આ ટ્વીટને લઇને પૉલે કાયદેસરની નૉટિસ ફટકારી છે
આ ફેમસ ડાયલૉગને લઇને બ્રૉક લેસનરના વકીલ પૉલ હીમેને રણવીર પર ગુસ્સે ભરાયા હતા. હવે આ ટ્વીટને લઇને પૉલે કાયદેસરની નૉટિસ ફટકારી છે.Eat. Sleep. Dominate. Repeat. The name is Hardik. Hardik Pandya. ????✌????✊???? @hardikpandya7 ma boi #unstoppable pic.twitter.com/B5oRzedTg3
— Ranveer Singh (@RanveerOfficial) June 17, 2019
ઉલ્લેખનીય છે કે, આ ફેમસ ડાયલૉગનો ઉપયોગ બ્રૉક લેસનર ડબલ્ય ડબલ્યૂ ઇમાં કરે છે, અને તેના પર તેમનો કૉપીરાઇટ છે.. @RanveerOfficial ARE YOU F'N KIDDING ME??????????? 1 - It's Eat Sleep CONQUER Repeat 2 - Copyright #YourHumbleAdvocate and @BrockLesnar 3 - I am litigious 4 - EAT SLEEP DEPOSITION REPEAT https://t.co/yppZe129eZ
— Paul Heyman (@HeymanHustle) June 19, 2019
I didn't warn. I served noticed. And while I applaud @TheStatesmanLtd for their coverage of #YourHumbleAdvocate and @BrockLesnar, I must stress that I am not a manager (what an outdated, antiquated term). I am an #Advocate. And I'm the best #Advocate in history. https://t.co/KNQ4fMmUgQ
— Paul Heyman (@HeymanHustle) June 19, 2019
#WWE star Brock Lesnar’s manager @HeymanHustle warns #RanveerSingh over catchphrase after India-Pak WC match.https://t.co/fD0VCBMShi
— The Statesman (@TheStatesmanLtd) June 19, 2019