શોધખોળ કરો

ભારતીય ક્રિકેટના યુવરાજને આ 7 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર ને પરણ્યો આઠમી હૉટ એક્ટ્રેસને, જાણો વિગત

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને ભારતીય ટીમના બે-બે વર્લ્ડકપના હીરો રહેલા યુવરાજે ગઇકાલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ક્રિકેટને બાય બાય કહી દીધુ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર અને ભારતીય ટીમના બે-બે વર્લ્ડકપના હીરો રહેલા યુવરાજે ગઇકાલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ક્રિકેટને બાય બાય કહી દીધુ. યુવરાજના સન્યાસની ખબરો સોશ્યલ મીડિયામાં સનસની મચાવી દીધી. ક્રિકેટ જગત, બૉલીવુડ જગત અને ચાહકોએ યુવીને શુભેચ્છાઓ પાઠવવાનુ શરૂ કરી દીધુ. યુવરાજ માત્ર ક્રિકેટમાં જ ઓલરાઉન્ડર ન હતો તે હીરોઇનો પટાવવામાં પણ માહિર હતો. તેનું અફેર અનેક બૉલીવુડ સ્ટાર એક્ટ્રેસ સાથે ચર્ચાયુ અને અંતે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે પરણી ગયો હતો. અહીં તેના અફેરના વાત છે... ભારતીય ક્રિકેટના યુવરાજને આ 7 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર ને પરણ્યો આઠમી હૉટ એક્ટ્રેસને, જાણો વિગત કિમ શર્માઃ- 37 વર્ષીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું નામ 2007માં એક્ટ્રેસ કિમ શર્મા સાથે ચર્ચામાં આવ્યું હતું. પ્રિતી ઝાંગિયાનીઃ- કિમ શર્મા સાથે બ્રેક અપ બાદ મોહબ્બતે ગર્લ પ્રિતિ ઝાંગિયાની સાથે યુવરાજનું અફેર રહ્યું હતું. ભારતીય ક્રિકેટના યુવરાજને આ 7 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર ને પરણ્યો આઠમી હૉટ એક્ટ્રેસને, જાણો વિગત પ્રિતી ઝિન્ટાઃ- કિંગ્સ ઇલેવન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રિતી ઝિન્ટા સાથે પણ યુવરાજના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ હતું. દીપિકા પાદુકોણઃ- 2007 વર્લ્ડકપમાં જબરદસ્ત પરફોર્મન્સ બાદ દીપિકા પાદુકોણની સાથે યુવરાજનું અફેર ચર્ચામાં રહ્યું, તેની સાથે તેને બર્થડે પાર્ટી પણ કરી હતી. રિયા સેનઃ- દીપિકા પાદુકોણ સાથે બ્રેકઅપની ખબરો બાદ રિયા સેનની વાત યુવરાજ સિંહ સાથે ચર્ચામાં રહી. ભારતીય ક્રિકેટના યુવરાજને આ 7 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર ને પરણ્યો આઠમી હૉટ એક્ટ્રેસને, જાણો વિગત મિનિષા લાંબાઃ 2011માં યુવરાજ સિંહ અને મિનિષા લાંબાનો એક કિસીંગ સીન વાયરલ થયો, ત્યારબાદ બન્ને વચ્ચે અફેરની ચર્ચા રહી હતી. નેહા ધૂપિયાઃ- 2014માં યુવરાજ સિંહ અને નેહા ધૂપિયા સોફિયા ચૌધરીની બર્થડે પાર્ટીમાં એકસાથે દેખાયા અને બન્નેની લવ સ્ટૉરીની વાત વહેતી થઇ હતી. હેઝલ કીચઃ- અંતે 30 નવેમ્બર, 2016માં યુવરાજ સિંહે એક્ટ્રેસ હેઝલ કિચ સાથે લગ્ન કરી લીધા હતા. ભારતીય ક્રિકેટના યુવરાજને આ 7 હૉટ એક્ટ્રેસ સાથે હતું અફેર ને પરણ્યો આઠમી હૉટ એક્ટ્રેસને, જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Embed widget