શોધખોળ કરો

અભિનેત્રી ઝરીન ખાન આ અભિનેતા સાથે ફરશે લગ્નના સાત ફેરા? નામ જાણીને ચોંકી જશો

તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીને શરમાતા કહ્યું હતું કે, સલમાન જ હોયને. જોકે થોડી વાર બાદ ઝરીને જ સ્પષ્ટ કર્યું કે મજાક કરી રહું છું.

મુંબઈ: બોલીવુડમાં ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કરનાર ખુબસુરત અભિનેત્રી ઝરીન ખાન ગમે તેમ કરીને ચર્ચામાં રહે છે. આ અભિનેત્રી સાથે સલમાનનું ખાસ કનેક્શન રહેલું છે. સલમાન સાથે જ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આપણે સૌ ખુબ જ સારી રીતે જાણીએ છીએ કે સલમાન તેની કો સ્ટારને ખુબ જ મદદ કરે છે. અભિનેત્રી ઝરીન ખાન આ અભિનેતા સાથે ફરશે લગ્નના સાત ફેરા? નામ જાણીને ચોંકી જશો પોતાની પહેલી જ ફિલ્મ હોવાથી સ્વાભાવિક છે ઝરીન ખાન થોડી ડરતી હતી તો સલમાને તેને એ સમયે ખુબ જ મદદ કરી હતી. પોતાના આ અનુભવને વર્ણવતા ઝરીને કહ્યું હતું કે, હવે ટુંક સમયમાં હું ઠરીઠામ થઈ જવાની છું અને મારા મન ગમતા સાથી સાથે હું લગ્ન કરવા જઈ રહી છું. ઝરીનને પુછવામાં આવ્યું કે, તારા રીયલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીને શરમાતા કહ્યું હતું કે, સલમાન જ હોયને. અભિનેત્રી ઝરીન ખાન આ અભિનેતા સાથે ફરશે લગ્નના સાત ફેરા? નામ જાણીને ચોંકી જશો જોકે થોડી વાર બાદ ઝરીને જ સ્પષ્ટ કર્યું કે મજાક કરી રહું છું. વાસ્તવમાં મારો હમણાં લગ્નનો કોઈ ઈરાદો જ નથી. પણ હાં તેને ખુબજ મજા આવશે તેની આ વાત આગની જેમ ફેલાઈ જાય આથી તે આ વાત મસ્તી મસ્તીમાં પણ સાચી થાય તેવું ઈચ્છે છે. અભિનેત્રી ઝરીન ખાન આ અભિનેતા સાથે ફરશે લગ્નના સાત ફેરા? નામ જાણીને ચોંકી જશો ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ ‘વીર’ સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ ઝરીને કેટલીક સુપરહિટ ફિલ્મો આપી હતી. ઝરીનને જ્યારે પુછવામાં આવ્યું કે, તે કોઈ અફવા ફેલાવા માંગે તો કઈ હશે તો તેણે હસતા હસતા કહ્યું કે તેના અને સલમાનના લગ્ન થઈ રહ્યા છે. ઝરીને કહ્યું કે તેને સલમાન સિવાય કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ગમે છે. તે ઈચ્છે છે કે તેનું નામ જોડાય તો કોઈ હેન્ડસમ યુવક સાથે જોડાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા

Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?

સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ

'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ

Embed widget