શોધખોળ કરો
Jioની ધમાકેદાર ઓફર, એક વખત રિચાર્જ કરાવવા પર 2020 સુધી મળશે બધું ફ્રી
1/4

નવી દિલ્હીઃ જો તમે જિઓના ગ્રાહક છો તો કંપનીનો નવો પ્લાન તમને દર મહિને રિચાર્જ કરવાની માથાકૂટમાંથી છૂટકારો અપાવી શકે છે. તેમાં એક વખત રિચાર્જ કરાવવા પર આખા વર્ષ સુધી કોઈ રિચાર્જ કરાવવું નહીં પડે અને આખું વર્ષ ફ્રી ડેટા અને કોલિંગનો લાભ મળશે. ઉપરાંત તેમાં તમને 100 ટકા કેશબેક પણ મળશે.
2/4

આ પ્લાનમાં 100 ટકા કેશબેક પણ મળશે. આ કેશબેક Myjio કે MyCoupons સેક્શનમાં કૂપન્સનાં રૂપમાં મળશે. આ ઓફર નવાં અને જુના બંને ગ્રાહક માટે છે.
Published at : 07 Jan 2019 11:07 AM (IST)
View More





















