શોધખોળ કરો

મીડિયા અહેવાલમાં દાવો, જિઓનો 4G VoLTE ફીચર ફોન કંઈક આવો હશે!, જાણો કેટલી હશે કિંમત

1/4
રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ બજારમાં સ્માર્ટફોન્સની સેવાઓમાં જોરદાર ધૂમ મચાવ્યા બાદ હવે ફીચર ફોન તરફ ઝંપલાવી રહી છે. અંદાજિત આંકડા અનુસાર ભારતમાં અત્યારે 65 ટકા લોકો ફીચર ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

2/4
વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ તરફતી લોન્ચ કરવામાં આવેલ ફ્રી અનલિમિટેડ ઇન્ટરનેટ ડેટા અને મોબાઈલ કોલિંગની સુવિધાએ લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. વેલકમ ઓફર અંતર્ગત પહેલા આ સેવા 31 ડિસેમ્બર, 2016 સુધી ફ્રી હતી. પરંતુ ન્યૂ યર ઓફરની જાહેરાત બાદ આ ફ્રી ઓફરને 31 માર્ચ, 2017 સુધી વધારવામાં આવી છે.

3/4
 તસવીરનું માનીએ તો આ ફોનમાં T9 કીપેડ અને ચાર બટનવાળો વચ્ચે D-pad હશે જે સામાન્ય રીતે દરેક ફીચર ફોનમાં હોય છે. તેના અન્ય સ્પેસિફિકેશનને લઈને અહેવાલમાં હાલમાં કોઈ જાણકારી આપવામાં આવી નથી.

4/4
નવી દિલ્હીઃ આ મહિનાની શરૂઆતમાં સમાચાર હતા કે રિલાયન્સ જિઓ 4G VoLTEવાળા ફીચર ફોન બજારમાં ઉતરશે. આ ફોનની કિંમત 1500 રૂપિયાથી પણ ઓછી હશે. હવે FoneArenaના અહેવાલ અનુસાર રિલાયન્સ જિઓનો ફીચરફોન લોન્ચ માટે તૈયાર છે. તેની સાથે જ એક તસવીર પણ ફોનએરિનાએ જારી કરી છે અને દાવો કર્યો છે કે આ જિઓનો અપકમિંગ ફીચર ફોન હશે. તેની કિંમત 1200 રૂપિયાની આસપાસ હશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Instagram એ 10 વર્ષ પછી બદલ્યો પોતાનો લોગો! જાણો શું શું થયો ફેરફાર

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

India From Ai To Chandrayaan: AI થી લઇ ચંદ્રયાન સુધી, ભારતની ટેક યાત્રા એક નજરમાં

Phone Charge કરતા સમયે ક્યારેય ન કરો આ ભૂલ, નહીં તો બેટરી-ફોન બંનેને થઈ શકે છે નુકસાન 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget