શોધખોળ કરો

ગુજરાત સરકાર ફક્ત હજાર રૂપિયામાં આપશે ટેબલેટ, જાણો ક્યારથી અને કેવી રીતે મેળવી શકશો

1/8
સરકાર એક સાથે સાડા ત્રણ લાખ ટેબ્લેટ ખરીદી રહી હોવાથી વેરા સાથે તેની પડતર કિંમત રૂપિયા 5600 જેટલી થશે. ટેબ્લેટ પર એક વર્ષની વોરંટી મળશે. આ પ્રોજેક્ટ યુવા વર્ગને આકર્ષવા હોવાથી વિતરણ પૂર્વેની તડામાર તૈયારી ચાલી રહી છે.

2/8
બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., એન્જીનીયરીંગ, મેડીકલ સહિત કોઈ પણ ક્ષેત્રમાં આગળના અભ્યાસક્રમ માટે એડમિશન લેનાર વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ કંપનીના ટેબ્લેટ માત્ર રૂપિયા 1000માં આપવામાં આવશે.

3/8
મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં ભવ્ય સમારંભ યોજી ટેબ્લેટ વિતરણનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ટેબ્લેટ માટે સરકારે રૂપિયા 200 કરોડની જોગવાઈ કરી છે. આ યોજના હેઠળ લગભગ સાડા ત્રણ લાખ વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ મળશે.

4/8
 નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતનું યુવાધન પોતાની બુદ્ધિ અને કુશળતાથી વિશ્વમાં ડંકો વગાડવાની હામ રાખે છે. તેમની ક્ષમતાને સાકાર કરવા અને વૈશ્વિક જ્ઞાન સાથે તેમની જોડીને સશક્ત કરવા અમારી સરકારે આ નિર્ણય કર્યો છે. ટેબ્લેટ આપવા માટે 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

5/8
નીતિન પટેલે કરેલી જાહેરાત પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ કોલેજો અને પોલીટેકનિકમાં પ્રવેશ મેળવનાર અંદાજે 3,50,000 જેટલા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે.

6/8
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્ધારા યુવાઓને ફક્ત 1000 રૂપિયાની ટોકન કિંમતે આઠ હજાર રૂપિયાની કિંમતનું નમો ટેબલેટ આપવાની જાહેરાત કરી છે. આ ટેબલેટ ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા પાસ કરી કોલેજો અને પોલિટેકનિકમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે.સરકારના કહેવા પ્રમાણે, ટેબલેટ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ પોતાની કોલેજ કે સંસ્થાનો સંપર્ક કરો.

7/8
આ અગાઉ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધોરણ 12 પછીના અભ્યાસક્રમોમાં ભણતા વિદ્યાર્થીઓને રાહત દરે ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. આ માટે વિદ્યાર્થીઓએ માત્ર 1000 રૂપિયાની રકમ આપવી પડશે.

8/8
આ માટે ગુજરાત સરકાર દ્ધારા 200 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, અંદાજે 3,50,000 વિદ્યાર્થી ભાઇ-બહેનોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

Embed widget