શોધખોળ કરો

ગુજરાતના ક્યા ધારાસભ્યો પાસે છે ગનનું લાયસન્સ, કોની પાસે છે સૌથી વધુ ગન, જાણો વિગતો

1/6
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે.9 અને 14 ડિસેમ્બરના રોજ એમ બે તબક્કામાં મતદાન થશે. ભાજપ અને કોગ્રેસ એમ બંન્ને પક્ષના અનેક નેતાઓ પોતાના રક્ષણ માટે હથિયારોનું લાયસન્સ ધરાવે છે. ગુજરાત વિધાનસભા ૨૦૧૨ની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે સોંગદનામામાં નવ ધારાસભ્યોએ પોતાની પાસે હથિયાર લાયસન્સની માહિતી આપી છે સાથે તેઓની પાસે કેવા પ્રકારના હથિયાર છે તેની પણ વિગતો તેમણે આપેલી છે.

2/6
મળતી વિગતો અનુસાર, સાવલી બેઠક પર ભાજપના ધારાસભ્ય ઉપેન્દ્રસિંહ ગોહિલ પાસે વિદેશી બનાવટની એક બંદૂક, એક રિવોલ્વર તથા એક રાઇફલ છે. જ્યારે તળાજાની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા ભારતીબહેન શિયાળ પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. બાદમાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને લોકસભા ચૂંટણી લડી હતી.

3/6
સોગંદનામાની માહિતી પ્રમાણે, ભાજપના સાત ધારાસભ્યો પાસે હથિયાર લાયસન્સ છે જ્યારે કોંગ્રેસના બે ધારાસભ્યો ગનનું ધારાસભ્ય ધરાવે છે. છોટા ઉદેપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા મોહનસિંહ રાઠવા પાસે સૌથી વધુ છ હથિયાર છે જેમાં ડબલ બેરેલની ત્રણ બંદૂક, એનપી બોર રિવોલ્વર, ૩૨ બોર રિવોલ્વર તથા ૩૧૫ રાઇફલ છે.

4/6
વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી અને વાવ બેઠકથી ધારાસભ્ય શંકર ચૌધરી પાસે હથિયાર લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે. અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અને નિકોલથી ધારાસભ્ય જગદીશ પંચાલ પાસે પણ હથિયારનું લાયસન્સ છે અને તેમની પાસે રિવોલ્વર છે.

5/6
કોંગ્રેસના ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી પાસે પણ હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે બંદુક અને રિવોલ્વર છે. તેઓ હાલ ભાજપમાં જતા રહ્યાં છે. વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પાસે બેબલી સ્કોટ રિવોલ્વર છે. જ્યારે ડભોઇના ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રાઇફલ અને રિવોલ્વર હથિયાર છે.

6/6
રસપ્રદ વાત એ છે કે ટોલનાકા ઉપર ગોળીબાર કરીને વિવાદમાં ફસાયેલા ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા ૨૦૧૨માં ધોરાજીથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતા. હાલમાં તેઓ ભાજપના સાંસદ છે તેઓ પાસે હથિયારનું લાયસન્સ છે તેઓની પાસે રિવોલ્વર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

Gandhinagar Election: રાજ્યમાં 1 મનપા, બે નપાની ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ, ગાંધીનગરમાં સરેરાશ 57 મતદાન

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત

Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું

આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા

Embed widget