શોધખોળ કરો

ગૃહમાંથી વિપક્ષ સસ્પેન્ડઃ વિપક્ષે સ્પીકર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી

1/6
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાંથી આજે સ્પીકર દ્વારા વિપક્ષને સસ્પેન્ડ કરાતાં વિપક્ષે અધ્યક્ષ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે. પરેશ ધાનાણી સહિતના વિપક્ષી ધારાસભ્યોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી વલણ અને કામગીરી કરવાને લઇને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી દીધી છે.

2/6
3/6
આ સિવાય વિપક્ષે 'જતન કરો ભાઈ જતન કરો લોકશાહીનું જતન કરો', 'ખેડૂત વિરોધી યે સરકાર નહિ ચલેગી નહિં ચલેગી', 'ગુજરાત વિરોધી,દલિત વિરોધી,આદિવાસી વિરોધી, ઓબીસી વિરોધી,પાટીદાર વિરોધી' જેવા નારાઓ લગાવ્યા હતા.

4/6
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં બજેટ સત્રની પ્રશ્નોત્તરીકાળ દરમિયાન વિપક્ષે ખેડૂતો, દલિત, આદિવાસી, ઓબીસી સહિતના મુદ્દાને લઇને વિધાનસભામાં હંગામો કર્યો હતો, જેને લઇને વિધાનસભા અધ્યક્ષે વિપક્ષના સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. આ ઘટનાને લઇને વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આકરુ વલણ અપનાવતા કહ્યું હતું કે, અમે અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવીશું.

5/6
અધ્યક્ષે સાર્જન્ટને વિપક્ષને ઉંચકીને બહાર લઈ જવા સુચના આપતા ગૃહ સુત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના વલણને પગલે કોંગ્રેસે અધ્યક્ષની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.જેમાં 'ખૂન થયું ભાઈ ખૂન થયું,લોકશાહીનું ખૂન થયું' નારાથી માહોલમાં ગરમાવો આવી ગયો હતો.

6/6
વિધાનસભા ગૃહમાં ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આજે વિપક્ષને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. કોગ્રેસના સભ્યો વેલ સુધી ધસી આવતા સાંજ સુંધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષને પેટ્રોલ ડિઝલ પરના સેસના વિવાદને પગલે બરતરફ કરવા આવ્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન

Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો

Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર

Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?

વિડિઓઝ

ભારતીયો માટે મોટો ઝટકો! H-1B વીઝા કાયમ માટે બંધ કરવા અમેરિકાની વિચારણા
નેપાળમાં કુદરતનો કહેરઃ પૂર-ભૂસ્ખલનમાં 21નાં મોત, 3 હજાર લોકોનું સ્થળાંતર
Hun To Bolish : હું તો બોલીશ : કેમ મોંઘા થયા લીંબુ ?
Hun To Bolish : હું તો બોલીશ : મોડે મોડે જાગી મનપા
Hun To Bolish : હું તો બોલીશ : બ્રિજમાં બેવકૂફી કે બેદરકારી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
E-Challan: ટ્રાફિક ઈ-મેમો ન ભરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, લાઈટ બિલમાં દંડ જોડવા આપ્યું સૂચન
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Rajkot: રાજકોટમાં નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો, શાકભાજી વેચવાની આડમાં છાપતો હતો નકલી નોટો
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games 2026: શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, મહિલા ટ્રેપ ટીમે જીત્યો સિલ્વર
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Asian Games: ભારતના ખાતામાં 4 ગોલ્ડ સહિત 45 મેડલ, 10 દિવસ પછી પાકિસ્તાનની શું છે સ્થિતિ?
Rule Change: 1 ઓક્ટોબરથી દેશમાં થશે આ 10 મોટા ફેરફાર, TV-AC પણ થશે મોંઘા!

Asian Games 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ? જાણો સમીકરણ

GPSCમાં મોટા ફેરફાર: રાજ્ય સરકારે 7 નવા સભ્યોની કરી નિમણૂક, જુઓ પૂરી યાદી

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકની ખેડૂતોને મોટી ભેટ: જયેશ રાદડિયાએ કરી ₹5000 કરોડના KCC ધિરાણ સહિત મોટી જાહેરાતો

Embed widget