શોધખોળ કરો

રાજ્યસભાની ચાર બેઠકોની ટર્મ પુરી થવાની તૈયારીમાં, કોઇ એક મંત્રીનું પત્તુ કપાશે

1/3
હાલ ભાજપ માટે એક મોટી સમસ્યા ઉભી થઇ છે કે હવે રાજ્યસભામાંથી દિલ્હી કોણે મોકલવા. વળી બીજીબાજુ એવી ચર્ચા ચાલી રહી છે કે વિધાનસભાની ઇલેક્શન દરમિયાન ભાજપ હાઇકમાન્ડે પાટીદાર, અન્ય સમાજના કદાવર અગ્રણીઓને રાજ્યસભાની ટિકીટ આપવા વચન આપ્યુ છે, જેના કારણે સ્થિતિ અસમંસજ બની ગઇ છે.

2/3
ઉલ્લેખનીય છે કે, અત્યારે રાજ્યસભાની આ ચાર બેઠકો પર કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી, મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા અને શંકર વેગડની સદસ્યતા ચાલું છે, પણ હવે વિધાનસભામાં સંખ્યાબળ ઘટતા રાજ્યસભામાં પણ બે બેઠકો ઘટી છે, પરિણામે ત્રણ કેન્દ્રીયમંત્રી પૈકી એકાદ મંત્રીએ રાજીનામુ આપવુ પડશે. જોકે શંકર વેગડની તો વિદાય લગભગ નક્કી જ માનવામાં આવે છે.

3/3
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ટર્મ પુરી થવાની તૈયારીમાં છે. ચાર બેઠકો માટે ભાજપમાંથી ત્રણ મંત્રી મેદાનમાં છે જેમાં કોણુ પત્તુ કપાશે તે હજુ નક્કી નથી. તાજેતરમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઓછી બેઠકો મળવાથી ચારમાંથી એક બેઠક માટે જોખમ ઉભુ થયું છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી

FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં

Embed widget