શોધખોળ કરો

ફિક્સ પગારદારોના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં છે સુનાવણી, જાણો શું આવી શકે છે નિર્ણય

1/5
સુપ્રીમ કોર્ટ ફિક્સ પગારદારો માટે જાહેર કરાયેલા આ પગાર ધોરણને માન્ય ના રાખે અને તેમને કાયમી કર્મચારીઓના પગારધોરણનો લાભ આપવા આદેશ આપી શકે. સાથે સાથે કર્મચારીઓને તેમની ફિક્સ પગારની નોકરીમાં જોડાવાની તારીખથી પગારવધારો આપવાનો આદેશ પણ આપી શકે.

2/5
સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસને રાજસ્થાનના કેસ સાથે જોડી દીધો છે. ગુજરાતના ફિક્સ પગારદારો માટે આ સુનાવણી મહત્વની છે કેમ કે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલો ફિક્સ પગારદારોના પગારમાં વધારો અને બીજા લાભો અંગે સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. સુપ્રીમ તેના પર મંજૂરીની મહોર મારે છે કે નહીં તે જોવાનું રહે છે.

3/5
ફિક્સ પગારદારોની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે પસાર કરી દીધો છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.

4/5
અલબત્ત સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના આ કેસને રાજસ્થાનના ગોપાલ કુમાવતના કેસ સાથે જોડી દીધો છે. ગોપાલ કુમાવતે રાજસ્થાનમાં ફિક્સ પગારની પ્રથાને પડકારી હતી અને રાજસ્થાન હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી.

5/5
અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારોને કાયમી કર્મચારીઓ જેટલો પગાર અને અન્ય લાભો આપવાના કેસમાં સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget