શોધખોળ કરો

ધારાસભ્યોના પગાર વધારાને લઈને કોંગ્રેસના MLA અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જાણો વિગત

1/6
ઘણાં ધારાસભ્યોએ એવું કહ્યું હતું કે, હું તમામ રકમ શિક્ષણ પાછળ વાપરું છું. અમુક લોકોએ કહ્યું હતું કે, અમે દવાખાના પાછળ રકમ વાપરીએ છીએ. આ લોકો પાસેથી હિસાબ કોણ માંગશે. ઘણાં ધારાસભ્યોએ નૈતિકતાને નેવે મૂકી દીધી છે.

2/6
કોઈએ અલ્પેશ ઠાકોરને પ્રશ્ન પૂછ્યો હતો કે હું કેમ ચૂપ રહ્યો? વિધાનસભામાં કોઈને ખબર ન પડે તેમ આ બધુ પાંચ મીનિટમાં જ પતિ ગયું હતું.

3/6
એક લાખમાં શું થાય? ધારાસભ્યએ ઘણાં ખર્ચાં કરવા પડતા હોય છે. ઘણાં ધારાસભ્યો એવા છે જેમને લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે તેમની પાસે ગાંધીનગર આવવા માટે ડીઝલના પણ પૈસા નથી. આ લોકોને પગાર વધારાની જરૂર છે. અમારા જેવા ધારાસભ્યોને પગાર વધારાની કોઈ જરૂર નથી.

4/6
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બીજી હકીકત એવી પણ છે કે 50 ટકા ધારાસભ્યો એવા છે જેમને ખરેખર પગાર વધારાની જરૂર છે. કારણ કે તેમના માટે તેમના પરિવારનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ છે. જે લોકો ખરેખર સમાજ સેવા કરી રહ્યા છે તેમના પગાર વધારાની જરૂર છે. બાકી એક લાખમાં કોઈ રાજનેતા સેવા ન કરી શકે.

5/6
બનાસકાંઠાના ગોળા ગામ ખાતે અંબાજી મેળાના પદયાત્રીકો માટે ક્ષત્રિય ઠાકોર સેનાના કેમ્પની મુલાકાતે આવેલા અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અમુક ધારાસભ્યોને બહાર આવીને ભાન થયું હતું કે લોકો અમારા પર ગુસ્સો કાઢશે. આ કારણે તેઓ પગાર વધારો ન લેવાની વાતો કરી રહ્યા હતા. વિધાનસભામાં તમામ ધારાસભ્યોએ પગાર વધારા માટે સરકાર સાથે હાથ મીલાવી દીધા હતાં. બિલ પસાર થયા બાદ ધારાસભ્યો કોઈની નજર ન પડે તેમ ટેબલ નીચે હાથ મિલાવી રહ્યા હતા.

6/6
બનાસકાંઠાઃ વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ધારાસભ્યોના પગાર વધારા અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્યોના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. ધારાસભ્યોના પગાર વધારાને લઈને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બહાર પગાર વધારો લેવાની ના કહેનારા તમામ ધારાસભ્યોએ ગૃહમાં પગાર વધારા માટે હા પાડી હતી. એટલું જ નહીં પગાર સુધારા વિધેયક ગૃહમાં રજૂ થયા બાદ ધારાસભ્યો ટેબલ નીચે હાથ મિલાવી રહ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી

Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

Embed widget