શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગાંધીનગરમાં ફરી દીપડો દેખાયો? તપાસ કરતાં શું દેખાયું? જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07104626/r-sbx-gnr-dipdo-cctv-text-vo-0511-dm.mov.00_39_58_09.Still001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![ગાંધીનગરઃ બે દિવસ પહેલા નવા સચિવાલયમાં દીપડો ઘૂસી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. વનતંત્ર દ્વારા 13 કલાકની જેહમત પછી દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. જોકે, ગઈ કાલે મોડી રાત્રે જીઇબીના બોર નંબર 27ના સીસીટીવીમાં દીપડા જેવું પ્રાણી દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07104626/r-sbx-gnr-dipdo-cctv-text-vo-0511-dm.mov.00_39_58_09.Still001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગરઃ બે દિવસ પહેલા નવા સચિવાલયમાં દીપડો ઘૂસી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. વનતંત્ર દ્વારા 13 કલાકની જેહમત પછી દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. જોકે, ગઈ કાલે મોડી રાત્રે જીઇબીના બોર નંબર 27ના સીસીટીવીમાં દીપડા જેવું પ્રાણી દેખાતા તંત્ર સફાળું જાગ્યું હતું.
2/2
![દીપડો ફરીથી ગાંધીનગરમાં ઘૂસ્યો હોવાના સમાચારથી જીઇબી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતાં જંગલી બિલાડો હોવાનું સામે આવતાં તમામે રાહતના શ્વાસ લીધી હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/11/07104620/vlcsnap-2018-11-05-16h20m58s710.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દીપડો ફરીથી ગાંધીનગરમાં ઘૂસ્યો હોવાના સમાચારથી જીઇબી તંત્રમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, સ્થાનિક સુરક્ષા જવાનોએ તપાસ કરતાં જંગલી બિલાડો હોવાનું સામે આવતાં તમામે રાહતના શ્વાસ લીધી હતા.
Published at : 07 Nov 2018 10:48 AM (IST)
Tags :
GANDHINAGARવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)