શોધખોળ કરો

ગુજરાતના 3 IPS સહિત 19 પોલીસને મળશે રાષ્ટ્રપતિ મેડલ, જાણો કોનો કોનો સમાવેશ

1/5
આ સિવાય મયૂરધ્વજસિંહ જાડેજા (હેડ કોન્સ્ટેબલ કચ્છ), પાન્ડે શારદાપ્રસાદ ગોવિંદ પ્રસાદ (હેડ કોન્સ્ટેબલ એસઆરપી પીએફ ગ્રૂપ વડોદરા), શરીષકુમાર અમૃતલાલ ચૂડાસમા (કોન્સ્ટેબલ રાજકોટ રૂરલ), હરેશભાઈ ભરડા (ઈન્ટેલિજન્સ ઓફિસર આઈએનટી એચઓ ગાંધીનગર), બાબુલાલ રતીલાલ ગીલાતર (આસી. ઈન્ટેલિજન્સ ઓફિસર ગાંધીનગર) સમાવેશ થાય છે.

2/5
આ ઉપરાંત કાન્તીભાઈ રાઠોડ (એએસઆઈ મહેસાણા), સુરેશકુમાર ભંડોરિયા (એએસઆઈ ગાંધીનગર), અરુણકુમાર શાન્તીલાલ ત્રિવેદી (એએસઆઈ રાજુલા પોલીસ મથક), નરેન્દ્રસિંહ ચાવડા (હેડ કોન્સ્ટેબલ એસઆઈબી ગાંધીનગર), મેરખીભાઈ જેસાભાઈ અગઠ (હેડ કોન્સ્ટેબલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોરબંદર), ધર્મેન્દ્રસિંહ બીજુભા વાઘેલા (હેડ કોન્સ્ટેબલ રાજકોટ)ને પણ સન્માનિત કરાશે.

3/5
પાલીસ મેડલ મેળવનારા અધિકારીઓ અને કર્મચારીઓમાં બળવંતસિંહ ચાવડા (ડીએસપી, અમદાવાદ), લલિતભાઈ જીવાભાઈ સાદરિયા (પીએસઆઈ પેરોલ એન્ડ ફર્લો સ્ક્વોડ ભરૂચ), ઉદેસિંહ ડાભી(પીએસઆઈ આણંદ રૂરલ પોલીસ મથક), હિતેષકુમાર કંદર્પકુમાર જોષી (પીએસઆઈ સ્ટેટ રિઝર્વ પોલીસ ગ્રુપ)નો સમાવેશ થાય છે.

4/5
ઉપરાંત ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરનાર 15 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા 30 હોમગાર્ડ જવાનો, બોર્ડર વિંગ જવાનો 5 અને નાગરીક સંરક્ષણને 4, ગ્રામરક્ષક દળ 10 જવાનોને ચંદ્રકો આપવાની જાહેરાત કરવામાં આવી છે.

5/5
ગાંધીનગરઃ ગુજરાતના 3 આઈપીએશ અને 19 પોલીસને રાષ્ટ્રપતિ મેડલ મળ્યાની જાહેરાત થઈ છે. આ અધિકારીઓને રાષ્ટ્રપતિ અને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્વારા શ્રેષ્ઠ કામગીરી અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ ગુજરાતના 19 પોલીસ અઘિકારીઓ અને કર્મચારીઓને મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાં શ્રેષ્ઠ ફરજ નિભાવવા બદલ ત્રણ આઈપીએસ અધિકારીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન

સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ

Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ

CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
પાણીમાં પણ તરશે આ SUV, 12 મિનિટમાં જ થયું 10000 કારનું રેકોર્ડબ્રેક બુકિંગ

'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

Embed widget