શોધખોળ કરો
છોટા ઉદેપુરઃ પાળેલા કૂતરાએ જ ગુપ્તાંગ પર બચકું ભરીને કરડી ખાતાં થઈ કેવી હાલત, જાણો ચોંકાવનારો કિસ્સો
1/4

ખૂબ બધું લોહી વહી જવાને કારણે બ્લડ-પ્રેશર ઘટી ગયું છે. હજી પીડિત ભાઇ બેહોશ છે એટલે કેમ તેના જ પાળેલા કૂતરાએ તેની સાથે આવું કર્યું એનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટના પછી ડોગીને ઘરના એક રૂમમાં બંધ કરી દેવાયો છે.
2/4

જયારે તેની પત્ની પાછી આવી ત્યારે આ ભાઇ ભોંય પર પડેલા હતા અને ઘણું લોહી વહી ગયું હતું. સ્થાનિક ડોકટરોએ હાથ ઊંચા કરી દેતાં તેને વડોદરાના વારસિયા પાસેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. હાલમાં તે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે.
Published at : 29 May 2017 02:18 PM (IST)
Tags :
Private PartView More























