શોધખોળ કરો

નવસારીઃ કોન્સ્ટેબલે પોતાની જ માનેલી બેનની ઉતારી સેક્સ ક્લિપ, પછી બનેવીને કરી જાણ ને શું થયું?

1/5
નવસારીઃ નાની ચોવીસી ગામના પટેલ યુવકને તેની જ પત્નીની સેક્સ ક્લિપ બતાવીને પોલીસ કોન્સ્ટેબલે 1.60 લાખ રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોન્સ્ટેબલે આ અંગે કોઈને જાણ કરશે, તો બ્લૂ ફિલ્મ વાયરલ કરી દેવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પટેલ યુવકે કોન્સ્ટેબલ સામે નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે નોંધાવી છે.

2/5
3/5
આ મામલો ચગ્યા પછી શબ્બીરખાનની બદલી કરી દેવામાં આવી છે. અત્યારે કોન્સ્ટેબલ ખેડા જિલ્લામાં ફરજ બજાવે છે. ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ સામે બ્લેકમેલિંગની ફરિયાદ થતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે.

4/5
દરમિયાન શબ્બીરખાને પટેલ યુવકને પોતાની માનેલી બહેનની મોબાઇલ વીડિયો ક્લિપ બતાવી હતી અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને 1.60 લાખ રૂપિયા માગ્યા હતા. પત્ની અને પોતાની આબરુ જવાની બીકે તેને રૂપિયા આપી દીધા હતા. બાદમાં મારી નાંખવાની અને કોઈ કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં યુવકે કોન્સ્ટેબલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

5/5
આ અંગેની વિગત એવી છે કે, નાની ચોવીસીના પટેલ યુવક અને પોલીસ કોન્સ્ટેબલ શબ્બીરખાન અલીફખાન પઠાણ વર્ષ 2013માં સંપર્કમાં આવ્યા હતા અને તેમની વચ્ચે મિત્રતા થઈ હતી. આ પછી શબ્બીરખાને પોતાની માનેલી બહેન પટેલ યુવકની ઓળખાણ કરાવી હતી અને બાદમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા. આ પછી કોઈ કારણસર તેની પત્ની પિયર ગઈ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત

Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા

Gujarat Rain: આગામી 3 કલાક રાજ્યના આ જિલ્લાઓ માટે ભારે, હવામાન વિભાગની ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  

Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો

રોહિત શર્માએ વિદેશી ધરતી પર કર્યું મોટું કારનામું, સચિન અને ગાંગુલીની ખાસ ક્લબમાં કરી એન્ટ્રી 

Embed widget