શોધખોળ કરો
હાર્દિક પટેલની ધ્રાંગ્રધામાં કરાઇ ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
1/4

આ મુદ્દે વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ હરિપર ગામે ધ્રાંગધ્રાના ટીડીઓ દ્વારા હાર્દિક પટેલ અને કૌશિક પટેલ ઉપર ફરિયાદ નોંધાઇ હતી.જેને લઈ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે હાર્દિક પટેલ અને કૌશિક પટેલની ધરપકડ કરી હતી અને તેમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
2/4

જેમાં હાર્દિક પટેલે જાહેર સભા સંબોધી હતી ત્યારે ભાજપ વિરોધી મતદાન અને રાજકીય પક્ષોની વાતનો ઉલ્લેખ કરી આચારસંહિતાનો ભંગ કર્યો હતો. કારણ કે તેણે મંજૂરી લેતા સમયે ધાર્મિક સભાની મંજૂરી મેળવી હતી.
Published at : 15 Mar 2018 06:27 PM (IST)
Tags :
Hardik PatelView More























