શોધખોળ કરો

ગુજરાતના રાજકારણમાં 'લાલ ટોપી' ભૂતપૂર્વ સાંસદનું નિધન, ક્યાંથી ચૂંટાયેલા ત્રણ ટર્મ માટે? જાણો વિગત

1/3
અમદાવાદઃ માજી કેન્દ્રીય પ્રધાન ઉત્તમ હરજી પટેલનું 91 વર્ષની વયે ટૂંકા માંદગી બાદ આજે નિધન થયું છે. ઉત્તમ હરજી સતત ત્રણ ટર્મ સુધી વલસાડના સાંસદ રહ્યા હતા. તેમણ વલસાડના ડુમલાવામાં આજે અંતિમશ્વાસ લીધા.

2/3
 પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉત્તમ હરજી પારડી ખેડ સત્યાગ્રહના પ્રણેતા તરીકે જાણીતા હતા અને ખેડૂતો, ગરીબો અને આદિવાસીઓના શોષણ સામે તેઓએ ખેડ સત્યાગ્રહનો પ્રારંભ કરાવ્યો હતો.

3/3
 આવતી કાલે તેમના માદરે વતન વલસાડના ડુમલાવમાં અંતિમવિધિ કરવામાં આવશે. ઉત્તમ હરજીના નિધન બાદ સમગ્ર જિલ્લામાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget