શોધખોળ કરો

ગાંધીધામઃ યુવતીના ઘરમાં ઘૂસી પરાણે માણ્યું સેક્સ ને વીડિયો ઉતાર્યો, પછી બીજા ત્રણ હવસખોરોને હવાલે કરી, પછી શું થયું ?

1/7
આરોપીએ બે દિવસ પહેલાં જ ફરિયાદીને ચેક બાઉન્સ સબંધે નોટીસ પાઠવી હતી. આ પહેલાં પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી. બીજી તરફ અરજીની હકિકતો અલગ હોવાની અને પોલીસમાં થયેલી ફરિયાદમાં માત્ર મુન્ના વિરૂધ્ધ જ રાવ આપવામાં આવી હતી, જેના પગલે પણ ચકચાર ફેલાઇ હતી.

2/7
પરિણીતાએ અરજીમાં આરોપીઓએ વારાફરતી બળાત્કાર ગુજારી વીડીયો શૂટિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.પરંતુ FIRમાં આવો કોઇ ઉલ્લેખ નથી. પરિણીતાની અરજી પ્રમાણે તેના મકાનની આગળના ભાગે આવેલી દુકાનને હેરાનગતિ થતી હોઈ પડોશીઓએ બંધ કરાવી હતી. જે પડોશમાં જ રહેતા સંગીતાબેને પોતાના પતિ રજનીકાંત ઉર્ફે મુન્ના ગણાત્રાને કહી પાડોશીઓ સાથે સમજાવટથી દુકાન ફરી ચાલુ કરાવી આપી હતી.

3/7
ગાંધીધામ: ગાંધીધામમાં લીલાશાહ નગરમાં રહેતી એક પરિણિતાએ પોતાની સાથે 6 વર્ષથી બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ કરતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ પહેલા એક વ્યક્તિના નામ સાથે ફરિયાદ કરી હતી. જોકે, તેને પોલીસે ગંભીરતાથી લીધી નહોતી. સીન્ધુસેનાએ હસ્તક્ષેપ કરતા આ મામલે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

4/7
આ બનાવ પછી પરિણીતાના સગીર પુત્રે આરોપીઓનો વિરોધ કરતાં તેમણે સગીર સાથે મારામારી કરી હતી. પરંતુ ફરિયાદમાં આ હકિકત લખાવાઇ નહોતી. પરિણીતાએ સીન્ધુ સૈનિકોની મદદથી આખરે બુધવારે મોડેથી ફરિયાદ લેવાઈ હતી. અરજીથી પહેલાં જ પોલીસે મુન્નાને ઝડપી લીધો હતો.

5/7
આ પછી આ મુન્નાએ પરિણીતાને દુકાનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો અને વીડીયો ક્લીપ પણ બનાવી લીધી હતી. આ પછી પરિણીતાને ગળપાદર પાસેના મંદિરમાં લઈ જઈ મુન્ના સાથે લગ્ન કરાવ્યા હતા. આ સમયે મુન્નાની બહેન, મીનાબેન ગણાત્રા અને કોમલબેન ગણાત્રા અને મુન્નાની પત્ની ઉપસ્થિત હતા. જોકે, ફરિયાદમાં અન્ય બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદમાં માત્ર ઉલ્લેખ છે. નીચે સ્પષ્ટતા છે કે, તેમણે દુષ્કર્મ આચર્યું નથી.

6/7
પરિણીતાની અરજીમાં મુન્ના ઉર્ફે રજનીકાંતે ક્લિપ ઉતારી લીધા બાદ પોતાના અન્ય બે મિત્ર મહેબૂબ તથા હિતેશભાઇ દવેએ પણ ઘેનની દવા આપી સાથે દુકાનમાં અને મકાનમાં વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ વીડીયો ક્લીપ પણ બનાવી હતી. આ સમયે પરિણીતા બેભાન હતી. મહિલાને અજુગતું લાગતાં તેણે આ શખ્સોને ન આવવાનું જણાવતાં આ શખ્સો ઉશ્કેરાયા હતા. ફરિયાદમાં આ બન્નેને ક્લીનચીટ અપાઇ છે.

7/7
આરોપી મુન્નો પોતે જુગાર રમે છે અને મશીનોથી જુગાર રમાડવાનો ધંધો પણ કરે છે. શરૂઆતથી જ આ ધંધામાં ઉતરી ચુકેલા આરોપીએ આવા અન્ય ત્રાગાં પણ કર્યા હોવાની માહિતી આપી હતી. આરોપી અને ફરિયાદી વચ્ચે કોઇ મિલ્કત સબંધેનો ડખો આ ફરિયાદ માટે નિમિત બન્યો હોવાની ચકચાર પણ સાથોસાથ ચાલી નિકળી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંઘરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 

Embed widget