શોધખોળ કરો

અંજારમાં બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં જૂથ અથડામણ, ટોળાએ દુકાનમાં ચાંપી આગ

1/7
મળતી માહિતી પ્રમાણે, 28 ફેબ્રુઆરીના રોજ અંજારમાં રહેતા એક જ પરિવારની બે બહેનોને વિધર્મી યુવક ભગાડી જતાં પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ બે દિવસ બાદ પણ યુવતીઓનો કોઇ જાણકારી ના મળતા પરિવારજનો અને સમાજના લોકો રોષે ભરાયા હતા.

2/7
3/7
અંજારઃ અંજારમાં એક વિધર્મી યુવક દ્ધારા બે બહેનોને ભગાડી જતાં ટોળાએ બજારમાં આવેલી યુવકની દુકાનનો સામાન બહાર ફેંકી દુકાન અને સામાનમાં આગ લગાવી દીધી હતી. મળતી વિગતો અનુસાર, હજુ સુધી યુવક અને બે બહેનોનો કોઇ પત્તો લાગ્યો નથી. ઘટનાને પગલે ભારે સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી હતી.

4/7
5/7
6/7
આગની જાણકારી મળતા પોલીસ અને ફાયરફાઇટર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. બનાવના પગલે પૂર્વ કચ્છની પોલીસ અંજારમાં ખડકી દેવાઇ હતી. પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

7/7
દરમિયાન શુક્રવારે સાંજે 4:30 વાગ્યે 400થી 500 લોકોના ટોળાએ 12 મીટર બજારમાં આવેલી આરોપી યુવકની દુકાન પાસે પહોંચ્યા હતા અને દુકાનમાં બેઠેલા વ્યક્તિને માર મારી દુકાનનો સામાન બહાર ફેંકી આગ ચાંપી દીધી હતી. ટોળાએ દુકાનનો સામાન અને ફર્નિચર સહિતનો માલ રસ્તા પર ફેંકી આગ ચાંપી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget