શોધખોળ કરો

ગુજરાત ચૂંટણી 2017: જાણો આ વખતે શું હશે નવું? મતદારોને મળશે આ સુવિધાઓ

1/5
તમામ બેઠકો પર એક પોલિંગ બૂથ પર મહિલા સ્ટાફ રહેશે. 182 પોલિંગ બૂથ પર સંપૂર્ણપણે મહિલા સ્ટાફ તહેનાત રહેશે. મતદાન કેન્દ્ર પર 100 ટકા રેમ્પ લગાવવામાં આવશે. ઇવીએમ વિશે જાણકારી માટે ગુજરાતી ભાષામાં ગાઇડલાઇન અપાશે.

2/5
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની 182 સીટો પરની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભા ચુંટણી બે તબક્કમાં થશે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બર(89 વિધાનસભા સીટો માટે) અને બીજા તબક્કાનું મતદાન 14 ડિસેમ્બર(93 વિધાનસભા સીટો માટે)ના રોજ થશે. મતગણતરી 18 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. ગુજરાતમાં આ વખતે 50,128 પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે. ગોવા પછી હિમાચલ પ્રદેશ અને ગુજરાત એવા રાજ્ય હશે જ્યાં ઈલેક્શનમાં વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવશે. જોકે આ વખતે મતદારો અને ઉમેદવારો માટે ચૂંટણીમાં ઘણું નવું હશે, વાંચો આગળ ચૂંટણીમાં શું શું નવું હશે....

3/5
ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે સુવિધા એપ રહેશે. આ એપના માધ્યમથી ચૂંટણી રેલી માટેની મંજૂરી મેળવી શકાશે. ઇ-પેમેન્ટ ગેટવે બનશે. જેથી ચૂંટણી સ્ટાફ તથા વાહનો માટેનું પેમેન્ટ યોગ્ય સમયે કરી શકશે. બલ્ક એસએમએસ, મેસેજીસ પણ જાહેરખબર ગણાશે જેના માટે અગાઉથી ચૂંટણી પંચની પરવાનગી લેવી પડશે.

4/5
 ઉમેદવાર એફીડેવીટમાં કોઈ પણ કોલમ ખાલી રાખી શકશે નહીં. જો આમ કરશે તો ઉમેદવારી રદ પણ થઈ શકે છે. પ્રત્યેક ઉમેદવાર વધુમાં વધુ 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણી ખર્ચ માટે અલગ બેન્ક અકાઉન્ટ ખોલાવવું પડશે. ઉમેદવારીની નોંધણી, પ્રચાર સહિતની ગતિવિધિનું વીડિયો રેકોર્ડિંગ કરાવવામાં આવશે.

5/5
આ વખતે ચૂંટણીમાં વીવીપેટનો (VVPAT)ઉપયોગ થશે. મત આપ્યા બાદ તેમાં એક ચબરખી નીકળશે. તેમાં જે ઉમેદવારને વોટ આપ્યો હોય તેનું નામ અને ચૂંટણી ચિહ્ન છપાયેલું રહેશે. ઇવીએમ સાથે જોડાયેલી સ્ક્રીન પર સાત સેકન્ડ સુધી ચબરખી રહેશે. લોકોની સુવિધા માટે સમાધાન નામની એપ રહેશે. તેના પર ચૂંટણીને લગતી ફરિયાદ કરી શકાશે. લોકો ફોટો, વીડિયો પણ અપલોડ કરીને ફરિયાદ કરી શકશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget