શોધખોળ કરો
ગુજરાત ભાજપના ક્યા ટોચના નેતાને આવ્યો હાર્ટ એટેક, મધરાતે તાબડતોબ હોસ્પિટલમાં લઈ જવા પડ્યા, જાણો પછી શું થયું ?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/21100933/bharat-pandya3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હળવો હૃદયનો હુમલો થયો હતો. મોડી રાત્રે તેમને છાતીમાં દુઃખાવો થતાં 2 વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ ત્યાંથી તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/21101022/bharat-pandya2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હળવો હૃદયનો હુમલો થયો હતો. મોડી રાત્રે તેમને છાતીમાં દુઃખાવો થતાં 2 વાગ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારબાદ ત્યાંથી તાત્કાલિક એપેક્ષ હોસ્પિટલ ખસેડાયા હતા.
2/3
![જ્યાં ડો. તેજસ પટેલ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી. તેમની તબીયત સ્થિર છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/21101016/bharat-pandya1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યાં ડો. તેજસ પટેલ દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી અને એન્જ્યોપ્લાસ્ટી કરાઈ હતી. તેમની તબીયત સ્થિર છે.
3/3
![ભરત પંડ્યાને એક બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/21101010/bharat-pandya.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભરત પંડ્યાને એક બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. હાલ તેમની તબિયત સંપૂર્ણ સ્વસ્થ છે.
Published at : 21 Dec 2018 10:11 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)