શોધખોળ કરો

સાહેબે વિકાસને બદલે 22 વર્ષના છોકરાની ‘સેક્સ સીડી’ બતાવી નાંખી! વડોદરામાં હાર્દિક પટેલે બીજું શું કહ્યું, જાણો વિગતે

1/7
હાર્દિકે પ્રધાનમંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આપણે આવા સરસ મજાના ભયંકર જૂઠ્ઠું બોલતા પ્રધાનમંત્રી મળ્યા છે. જે આજે સી-પ્લેન લઈને આવ્યા છે પણ આ પ્લેન ભારતનું છે કે નહીં તે બધી બાબતો જાણવી જરૂરી છે. વિકાસને બદલે પાકિસ્તાન અને હિંદુ-મુસ્લિમની વાતો કરે છે.

2/7
હાર્દિકે કહ્યું હતું કે સાહેબના છેલ્લા 50 દિવસના પ્રવાસમાં ક્યાંય પણ વિકાસ વિશે સાંભળવા મળ્યું નથી. લગભગ 22 વર્ષનો વિકાસ ક્યાંય દેખાતો નથી. છેલ્લા 22 વર્ષથી તાનાશાહીનું વાતાવરણ ઊભું કર્યું છે તેમને જવાબ આપવનો સમય આવી ગયો છે. બતાવી દો તેમને તમારી તાકાત.

3/7
વડોદરા: મંગળવારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે વડોદરામાં વિશાળ રોડ શો કર્યો હતો જ્યારે સંગમ ચોકડી પાસે જાહેર સભા સંબોધી હતી. જોકે આ પહેલા વડોદરાના છાણી વિસ્તારના સરદાર ચોક પાસે હાર્દિક પટેલનું ભવ્ય સ્વાગત કરાયું હતું. હાર્દિક પટેલની જાહેર સભામાં હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યાં હતાં.

4/7
વડોદરાની પણ ઘણી સમસ્યાઓ છે, તેના પર પણ સરકાર ધ્યાન આપતી નથી, વડોદરા વિશ્વામિત્રી રિવરફ્રન્ટનું 5 ટકા પણ કામ કરવામાં નથી આવ્યું. વડોદરામાં ઘણાં મોટા પ્રમાણમાં બેરોજગારી છે, શિક્ષણમાં સબસીડી પણ આપવામાં આવતી નથી.

5/7
હાર્દિકે કહ્યું કે, વડોદરામાં જનમેદની જોઇને મારું મનોબળ વદ્યું છે. હાર્દિક પટેલે ટોંન્ટ મારતા જણાવ્યું હતું કે, સાહેબ જેવું કહેવાની ઈચ્છા થઈ છે કે, વડોદરા સાથે મારો જુનો સંબંધ છે. બીજેપી સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધીને લઈને હાર્દિક પટેલે કહ્યું કે, જીએસટી અને નોટબંધીના કારણે શહેરી વિસ્તારમાં બેરોજગારી વધી ગઈ છે. તે ઉપરાંત વેપાર ધંધા પણ બંધ થઈ ગયા છે.

6/7
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના ગુજરાતના 50 દિવસના પ્રવાસમાં વિકાસની તો કોઈ વાત જ સાંભળવા નથી મળી. તેઓએ 22 વર્ષના શાસનમાં વિકાસ તો દેખાડ્યો નથી, પરંતુ સાહેબે 22 વર્ષના છોકરાની ‘સેક્સ સીડી’ બતાવવાનો ધંધો કર્યો છે, પરંતુ તેનાથી મને કોઈ ફરક પડતો નથી. વડોદરામાં ઘણાં યુવાનો આજે બેરોજગાર છે.

7/7

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી

Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget