શોધખોળ કરો
પાટણમાં મારપીટ અને લૂંટના મામલે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણિયાની અટકાયત
1/4

હાર્દિક પટેલ આણંદ ગણેશજીના એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. અને સભા સ્થળે પહોંચે તે પહેલા પોલીસે અટકાયત કરી હતી.
2/4

હાર્દિક સહિત છ લોકો સામે પાટણમાં મારપીટ અને લૂંટની ફરિયાદ નોંધાઈ હતી. ગત શનિવારે હાર્દિક પટેલ અને અન્ય લોકોએ મહેસાણા પાસ કન્વિનર મરેંદ્ર પટેલ સાથે મારપીટ કરી હોવાનો આક્ષેપ થયો હતો. જેને લઇને મહેસાણા પાસ કન્વીનરે હાર્દિક પટેલ સહીત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
Published at : 28 Aug 2017 08:46 PM (IST)
View More























