જામજોધપુર શહેરમાં પણ મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના આ રોડ-શોમાં જોડાયા હતા.
6/9
અનામત,રોજગારી અને ખેડૂત ના મુદ્દાને લઇને ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના રોડ શો માં જોડાયા હતા. ગીંગણી ગામ ખાતે લોકોએ રોડ-શોનું અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.
7/9
8/9
જામજોધપુર: પાસના કન્વીનર હાર્દિક પટેલે જામજોધપુરમાં એક રોડ-શો નું આયોજન કર્યું હતું. જામજોધપુરના સિધ્ધસરથી આ રોડ-શો શરૂ કરવામાં આવ્યો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાર્દિક પટેલના રોડ-શોમાં જોડાયા હતા.