શોધખોળ કરો

હાર્દિકની જામીન અરજીની સુનાવણી આજે પણ ના થઈ, મોદીના કાર્યક્રમ સુધી હાર્દિકે રહેવું પડશે જેલમાં જાણો વિગત ?

1/6
કોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે, જામીન અરજી મામલે પોલીસ બુધવારે કાગળો રજૂ કરે તેથી પોલીસે નવું બહાનું શોધી કાઢ્યું. હવે હાર્દિક પટેલની જામીન અરજી મામલે સુનાવણી થાય એ સંજોગોમાં હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણિયા બંનેને જામીન મળી જવાની શક્યતા છે.

2/6
પોલીસની ગણતરી એવી હશે કે, આ રીતે મુદતો પડ્યા કરે તો હાર્દિકને લાંબો સમય જેલમાં રાખી શકાશે. કોર્ટે મંગળવારે હાર્દિક પટેલની જામીન અરજી માટે બુધવારની તારીખ આપી હતી ને હવે શુક્રવારની તારીખ પડી છે તે જોતાં પોલીસની ગણતરી સાચી પડી રહી હોય એવું લાગે છે..

3/6
પોલીસનું વલણ જોતાં એવી છાપ ઉભી થઈ છે કે, પોલીસ હાર્દિક પટેલને બને એટલો લાંબો સમય જેલમાં રાખવા માગે છે. હાર્દિક સામેનો કેસ અઠવાડિયા જૂનો છે અને તેને પોલીસે ત્રણ દિવસના રીમાન્ડ પર રાખ્યો હતો. આ સંજોગોમાં હાર્દિકની જામીન અરજીની સુનાવણી વખતે કાગળો તૈયાર નથી એ કારણ હાસ્યાસ્પદ છે.

4/6
પાટણઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલની જામીન અરજીના મામલે પાટણ પોલીસે આજે નવો દાવ કરતાં હાર્દિકે વધુ 3 દિવસ જેલમાં રહેવું પડશે. પાટણમાં હાર્દિક પટેલ સામે મારામારીના કેસમાં હાર્દિકની જામીન અરજી પર આજે સુનાવણી હતી પણ તપાસ અધિકારી હાજર ના રહેતાં મુદત પડી છે.

5/6
હાર્દિક પટેલને મંગળવારે પણ પાટણ પોલીસે કોર્ટમાં રજૂ ના કરતાં જામીન અરજી પર સુનાવણી શક્ય નહોતી બની. પોલીસે હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ નહીં કરવા માટે એવું કારણ આપ્યું હતું કે, કેસને લગતા કાગળો તેણે તૈયાર કર્યા નથી તેથી હાર્દિકને હાજર નહીં કરી શકાય.

6/6
કોર્ટે હવે હાર્દિકની જામીન અરજી મામલે 8 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. પોલીસ હાર્દિકની જામીન અરજીના મામલે ઠાગાઠૈયા કરી રહી છે તેના પરથી એવી ચર્ચા જાગી છે કે, વડાપ્રધના નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના કાર્યક્રમ સુધી હાર્દિકને જેલમાં જ રખાશે કે જેથી મોદીના કાર્યક્રમમાં પાટીદારો કોઈ ધમાલ ના કરે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget