શોધખોળ કરો

હાર્દિકે રૂપાલા પર કર્યો કેવો કટાક્ષ? કેશુબાપાનાં કઈ રીતે કર્યાં વખાણ? કમળનું જ્યુસ અમે પણ પીધું તુ પણ.......

1/6
હાર્દિકે હુંકાર કર્યો કે, પાટીદાર સમાજ માટે આપણે કશું ના કરીએ તો પાટીદાર માતાનુ ધાવણ લાજે. હાર્દિકે કહ્યું કે, રાષ્ટ્રદ્રોહથી મોટો કોઇ ગુન્હો નથી અને સરકારે નાની ઉંમરે મને બધી સજા કરી દીધી તેથી હવે તો, લાજપોર જેલ પણ હોસ્ટેલ જેવી લાગે છે.

2/6
હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો કે કમળનું જ્યુસ તો અમે પણ પીધુ તુ, પરંતુ તે નરી ખાંડ નાખીને ગળ્યું બનાવાયું હતું. હાર્દિક પટેલે ઉમિયા માતાના મંદિરે દર્શન કર્યા બાદ જનમેદનીને સંબોધતા જણાવ્યું કે આપણે પાટીદારો માટે કોઇ પણ ભોગે અનામત લેવાની છે અને ન આપે તો ઝૂંટવી લેતાં પણ પાટીદારોને આવડે છે.

3/6
હાર્દિકે જણાવ્યું કે, અમે એક, બે અને ત્રણ વખત અનામત માંગીશુ, પરંતુ ચોથી વખત પાડી દઇશું.આ સભામાં હાર્દિકે ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પરસોત્તમ રૂપાલા પર કટાક્ષ કર્યો હતો કે, રૂપાલા જેવું સારૂ ભાષણ કરતાં મને નથી આવડતુ પણ સમાજ માટે ખપી જવા ઘરેથી નીકળ્યો છું.

4/6
હાર્દિકે કેશુભાઈ પટેલનાં વખાણ કરતાં કહ્યું કે, કેશુબાપા વખતે ગુજરાતનું દેવુ ૩૬૦૦૦ કરોડ રૂપિયા હતું, જે વધીને હાલમાં ૩ લાખ કરોડ રૂપિયા પહોચ્યું છે. દેવુ કરીને વિકાસ તો કોઇ પણ કરી શકે. તેણે કહ્યું કે, કેશુબાપાએ સમાજ માટે ખૂબ કર્યુ પણ આપણે કેશુબાપા માટે કશુ ન કરી શકયા.

5/6
પાટડી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અબ્બાસખાન મલેક, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતીનાં ચેરમેન મીનાક્ષીબેન રાઠોડે પણ હાર્દિકનું હાર પહેરાવી સ્વાગત કર્યુ હતું. હાર્દિક પટેલે સરકાર તરફી પાટીદારો પર આડકતરા પ્રહરા કરતાં જણાવ્યું કે, સમાજ માટે અનામતમાં સાથ ના આપો તો કાંઇ નહી, પરંતુ ભાગલા ન પડાવો.

6/6
પાટડીઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના નેતા હાર્દિક પટેલે રવિવારે માલવણના ઉમા સંકુલ ખાતે દર્શન કરીને જંગી સભાને સંબોધી હતી. હાર્દિક પટેલ બાઇક રેલી દ્વારા ખેરવાથી માલવણ પહોંચ્યો ત્યારે શેડલાના સરપંચ મોબતખાન મલેકે હાર્દિકનું સાફો પહેરાવી સ્વાગત કર્યુ હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget