શોધખોળ કરો
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના IT સેલના વડાને કરાયા રવાના, જાણો વિગત
1/4

વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પ્રદેશ કોંગ્રેસનું આઇટી સેલ સક્રિય જોવા મળ્યું હતું પરંતુ આ સક્રિયતા ફક્ત ચૂંટણીઓ પૂરતી મર્યાદિત રહેતી હતી જેના કારણે આ ફેરફાર જોવા મળ્યા છે. આઇટી સેલના પૂર્વ ચેરમને રોહન ગુપ્તા સામેની ફરિયાદોના કારણે આ બદલાવ આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
2/4

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના આઇટી સેલમાં ફેરફાર કર્યો છે. છેલ્લા 6 વર્ષ આઇટી સેલ પર કબજો જમાવીને બેઠેલા રોહન ગુપ્તાના સ્થાને હેમાંગ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.
Published at : 14 May 2018 04:38 PM (IST)
View More





















