શોધખોળ કરો

વાપીઃ યુવક બોસના ઘરમાં બોસની પત્નિ સાથે માણતો હતો સેક્સ ને બોસ આવી ગયા, જાણો પછી શું થયું ?

1/7
 ચોંકી ઉઠેલા યુવકે પત્નિના પ્રેમી એવા પોતાના કર્મચારીની નગ્નાવસ્થામાં ધોલાઈ પણ કરી હતી. યુવક જેમ જેમ કપડાં પહેરીને ભાગી ગયો પછી પતિ અને પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. છેવટે આ સમગ્ર મામલો વાપી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પતિએ પત્નિ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.

2/7
ગયા સપ્તાહે સી.એ.ને ઘરે કામ હતું અને પેલો યુવક હાજર ન હોવાના કારણે પોતે જ ઘરે કામ કરવા ઉપડી ગયા હતા. જો કે ઘરે પહોંચતાં તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમની પત્ની પોતાના કર્મચારી સાથે સાવ નગ્નાવસ્થામાં કઢંગી હાલતમાં હતી અને બંને કામક્રિડામાં મશગૂલ થઈ ગયાં હતાં.

3/7
યુવકે પોતાના બોસની પત્નિ સાથે સેક્સ સંબંધો બાંધ્યા હતા અને પછી આ સિલસિલો શરૂ થઈ ગયો હતો. કામના બહાને દરરોજ યુવક બોસના ઘરે પહોંચી જતો ને બોસની પત્નિ સાથે સેક્સ માણીને જલસા કરતો. આ સંબંધ અનેક વર્ષોથી ચાલતો હતો. બોસની પત્નિની પણ શારીરિક ભૂખ સંતોષાતાં તે પણ ખુશ રહેતી હતી.

4/7
પત્ની એકલતા અનુભવતી હતી અને સાથે સાથે શારીરિક ભૂખ પણ સતાવતી હતી. દરમિયાનમાં પતિએ પોતાની ઓફિસના એક યુવકને પોતાના ઘરે કોઈ કામ હોય તો તે માટે મોકલવા માંડ્યો હતો. સેક્સની ભઊખથી પિડાતી પત્નિની નજર આ યુવક પર પડી અને ધીરે ધીરે પત્નિએ યુવકને પોતાના તરફ આકર્ષ્યો હતો.

5/7
વાપીઃ વાપીમાં રહેતા એક ચાર્ટડ એકાઉન્ટે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ ઝડપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી વિગતો અનુસાર, ચાર્ટડ એકાઉન્ટ પતિ અચાનક તેના ઘરે આવી પહોંચ્યા ત્યારે તેમની પત્ની અને તેમની જ ઓફિસના કર્મચારી સાથે સેક્સ માણતી હતી.

6/7
 આ ઘટનાની વિગત એવી છે કે, વાપીના પશ્વિમ વિસ્તારમાં રહેતા અને પોતાની ફર્મ ધરાવતા ચાર્ટડ એકાઉન્ટન્ટના 15 વર્ષ અગાઉ વાપીની એક યુવતી સાથે લગ્ન થયાં હતાં. શરૂઆતમાં બંનેના સંસાર સારી રીતે ચાલ્યો હતો પણ પછી સી.એ. કામમાં વ્યસ્ત રહેતો હોવાના કારણે સમસ્યા શરૂ થઈ હતી.

7/7
 પોતાની પત્નિને કઢંગી હાલતમાં જોઇ ચોંકી ઉઠેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ગુસ્સામાં ગાળાગાળી કરી હતી. તેમણે ભારે હોહા કરી મૂકી હતી. સામે પત્નિએ પણ ગાળાગાળી કરતાં છેવટે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સમાજના આગેવાનો પણ દોડી આવ્યા હતા ને સમાધાનના પ્રયાસો શરૂ કર્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં આજે અહીં વરસશે વરસાદ, ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની વરસાદની આગાહી

Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર

રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ

વિડિઓઝ

Bhavnagar |  ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોનાં મોત
Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરમનપ્રીત કૌરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી, લખી ભાવુક ઇન્સ્ટા પોસ્ટ લખી

INDIA Bloc Protest: ચૂંટણીપંચ સામે ઈન્ડિયા ગઠબંધનનો હલ્લાબોલ, માર્ચ રોકાતાં રાહુલ-પ્રિયંકાના ધરણા

'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Gujarat: સરકારી કર્મચારીઓનો સરકાર સામે મોરચો, ફિક્સ પગાર પ્રથા સહિતની 20 માગણીઓ મુદ્દે 15 દિવસનું અલ્ટીમેટમ
Nigeria Plane Crash: નાઇજીરિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, સેનાનું પ્લેન નદી કિનારે ક્રેશ થતાં 32ના મોત

Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'

કરોડોની Mercedes-Maybach, 34kmpl માઇલેજ, જોઇને ચોંકી જશો તમે

IND vs WI: બેટ્સમેન કે બૉલર ? કોણ કરશે લખનઉની પીચ પર રાજ, આંકડા ચોંકાવી દેશે

Embed widget