શોધખોળ કરો
રેશમા પટેલ ભાજપ સામે મેદાનમાં ઉતરી, ગુજરાતની કઈ સીટ પરથી લડશે લોકસભા ચૂંટણી, જાણો વિગત
1/4

જેના કારણે તેઓ જૂનાગઢ સીટ પરથી લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા હતી. 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે તેણે અહીંથી મતદાન કર્યું હતું. રેશ્માએ હવે લોકસભાની ચૂંટણી માટે રણનીતી બનાવવાનું શરૂ કરી દીધુ છે.
2/4

પરંતુ સમય જતાં ભાજપમાં રેશ્મા પટેલને હાંસિયામાં ધકેલી દેવાઈ હતી જેના કારણે રેશમા પટેલ અવારનવાર બીજેપી સામે બાયો ચઢાવી હતી. રેશમા પટેલ સૌરાષ્ટ્રથી લોકસભાની ચૂંટણી લડે તેવી પહેલાથી જ શક્યતા હતી. રેશમા પટેલનું વતન જૂનાગઢનું ઝાંઝરડા ગામ છે.
Published at : 13 Feb 2019 08:01 AM (IST)
View More





















