શોધખોળ કરો

જીગ્નેશ મેવાણીએ 17 માગણીઓને લઈને રાહુલ ગાંધી સાથે કરી ચર્ચા, જાણો 17 માગણી વિશે

1/7
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેતા જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે બેઠક થઇ શકે છે તેવા સ્પષ્ટ સંકેતો મળ્યાં છે. દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ કરી સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની સરકાર દલિતોની 17 માગણીના મુદ્દે અમારી સાથે વાર્તાલાપ કરવા તૈયાર નથી જો કોંગ્રેસ અમારી 17 માગણીઓના મુદ્દે પોતાનું સ્ટેન્ડ ક્લીયર કરશે તો તેવા સંજોગોમાં અમને રાહુલ ગાંધી સાથે બેઠક કરવામાં કોઇ વાંધો નથી.

2/7
13) મૃત પશુઓ ઉપાડવાનું કામ તમામ દલિતો છોડવા માગે છે તો તેમના માટે રૂપિયા 500 કરોડનું પેકેજ જાહેર કરાય. 14) અશિક્ષિત દલિત યુવાનો માટેની શિક્ષણ-સ્વરોજગાર હેતુ શિક્ષણ સંકુલ બનાવવા ગાંધીનગરમાં 100 એકડ જમીનની ફાળવણી કરવામાં આવે તેનું સંચાલન સમાજના હાથોમાં સોંપાય.

3/7
1) ઉનાકાંડ વખતે સરકારે પીડિત પરિવારને કરેલા વાયદા પૂર્ણ કરે, દલિતોને બીપીએલ કાર્ડ અને પ્લોટ આપવામાં આવે. 2) તમામ જિલ્લામાં એટ્રોસીટી એક્ટના કેસો માટે સ્પેશ્યિલ કોર્ટ. કાયદા મુજબ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક 3) તમામ એસી, એસટી, ઓબીસી અને તમામ ભુમિહીન ખેતી મજુરોને સરકારી પડતર જમીનોની ફાળવણી.

4/7
10) ઘરવિહોણા દલિત પરિવારો માટે આવાસની ફાળવણી, સ્લમ ક્વોર્ટસનું રિપેરીંગ. 11) ઉનાકાંડ બાદ થયેલા પ્રદર્શનો બાદ દલિતો ઉપર કરાયેલા કેસો પરત ખેંચવામાં આવે. 12) ઉનાકાંડ સંબધિત ઘટનાઓના ભોગ બનેલા તમામ પીડિતોને જમીન ફાળવણી અને પુર્નસ્થાપન કરાય.

5/7
7) ખેડુતોની જમીનમાં સરકાર દાખલ કરાઇ હોય તે તમામ જમીનો ખેડુતોને પરત આપવાના આદેશ થાય. 8) એસસી, એસટીના બજેટ પ્લાનના રૂપિયા એસસી, એસટી લાભાર્થીઓ માટે વપરાય તેનો કાયદો બને. 9) રાજ્ય સરકારમાં બેકલોગની જગ્યાઓ ઉપર તુરંત ભરતી કરવામાં આવે.

6/7
4) ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ ભૂમિહીનોને ફાળવેલી જમીનોના કબજા સોંપવામાં આવે. 5) ગટર સાફ કરવા સફાઇ કામદરોને ઉતારવાની પ્રથા બંધ થાય, મૃત્યુ પામનાર પરિવારના સભ્યને સરકારી નોકરી મળે. 6) ગુજરાતમાં અનામતનો અમલ દરખાસ્તના આધારે થઇ રહ્યો છે જેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવે

7/7
15) ગુજરાતમાં ફિક્સ પે, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉસ સોર્સિગ બંધ કરવામાં આવે. 16) ગુજરાતમાં સરકારી યોજના માટે આવકની મર્યાદા વધારી 6 લાખ કરવામાં આવે. 17) સ્ટાર્ટ અપ યોજના હેઠળ ગુજરાતના 50 હજાર દલિતો યુવક-યુવતિઓને સ્ટાર્ટ અપ આપવામાં આવે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત

PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ

Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 

10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ

Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 

Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  

વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય

Embed widget