શોધખોળ કરો
દાહોદઃ કાકીએ જ સગીરાને સોંપી અજાણ્યા યુવકને અને બંધાવ્યા શારીરિક સંબંધ, પછી શું થયું?
1/5

જોકે, સગીરાને પિતાએ કૂવામાંથી બહાર કાઢી લીધી હતી. આ પછી પરિવારના લોકોએ પુછપરછ કરતાં તરૂણીએ સંપૂર્ણ વાત કરતાં સગીરાની કાકીને પકડતાં અલ્કેશનું નામ ખુલ્યું હતું. આ ગંભીર ઘટના મામલે કિશોરીના પિતાએ કુટુંબી કાકી અને અલ્કેશ સામે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
2/5

બીજી તરફ સગીરા સાથે બળાત્કાર થયા પછી કાકી તને ઘરે મુકવા આવી હતી, પરંતુ પરિવારને જાગેલો જોઇને તે તરૂણીને ઘરના બાથરૂમ પાસે મૂકીને નાસી છૂટી હતી. ત્યારે અડધી રાતે ઘરે પહોંચેલી દીકરીની પૂછપરછ કરતાં તેણે કોઈ જવાબ આપ્યો નહોતો અને બાજુમાં આવેલા કૂવામાં છલાંગ મારી દીધી હતી.
Published at : 07 May 2018 10:27 AM (IST)
View More





















