શોધખોળ કરો
પાલનપુરઃ યુવતીને લગ્નની લાલચ આપી અલગ અલગ જગ્યાએ બાંધ્યા સેક્સસંબંધ, પછી શું થયું?
1/4

પાલનપુરઃ શહેરના યુવકે પરિણીત યુવતીને લગ્નની લાલચ આપીને અલગ અલગ જગ્યાએ ફરવા લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં યુવક અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરની કામિની(નામ બદલ્યું છે) થોડા સમય પહેલા ગામના જ ચૌધરી યુવકના સંપર્કમાં આવી હતી. યુવતી પોતે પરણીત છે, જેને યુવકે પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાના શરૂ કરી દીધા હતા.
Published at : 04 Oct 2018 03:04 PM (IST)
View More





















