શોધખોળ કરો

માઉન્ટ આબુમાં મુશળધાર 12 ઇંચ વરસાદ, અમીરગઢમાં ભારે વરસાદને પગલે 15 ગામો એલર્ટ પર

1/6
2/6
ડાભેલા, આવલ, ગઢડા, ઘૂંમટી, રબારીયા, ડામોરવાસ, જાબા,ખારી, સોનવાડી, સવનિયા ગામ વિખુટા પડ્યા છે. જ્યારે ડાભેલા, આવલ, ગઢડા, ઘુમટી, રબારીયા, ડામોરવાસ, જાબા, ખારી, સોનવાડી, સવનિયા, કિડોતર, કાકવાડા, સરોત્રા, જૂની સરોત્રી, બાલુન્દ્રા વિગેરે ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.

3/6
માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબકતા મોડી રાત્રે દિવાલ પડી હતી. જેમાં એક પુરૂષ અને એક મહિલાનું મોત થયું હતું. જ્યારે પાંચ વ્યક્તિને ઇજા થતાં નજીકના દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. જ્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. આમ બનાસનદીમાં પાણી આવતાં બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

4/6
અમીરગઢ તાલુકામાં 3 ઈંચ ઉપરાંત વરસાદ જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનું ઘોડાપુર આવતા તેમજ જુનિરોહ ગામ નજીક 10 ગામોને સાંકળતા નદીના પટ પર બનાવેલા રપટ પર પાણી ફરીવળતા 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.

5/6
 અમીરગઢમાં પણ ભારે વરસાદને પગલે 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડ્યા હતા. જ્યારે માઉન્ટમાં દીવાલ પડી જતા બે વ્યક્તિના મોત થયા હતા. અમીરગઢ તંત્ર દ્વારા 15 ગામોને નદીના પટમાં ન ઉતરવા સૂચના આપી છે. જ્યારે બનાસનદી બે કાંઠે વહેતી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

6/6
અમદાવાદ: પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ સાથે બારે મેઘ ખાંગા થયા હતા. જેને પગલે માઉન્ટ આબુમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ બની હતી. લોકોના ઘરોમાં-દુકાનોમાં અને બજારોમાં પાણી ફરી વળ્યા હતા. ૧૨ ઇંચ વરસાદને પગલે આબુનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતું, સ્થાનિક લોકોથી લઇ પ્રવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આબુમાં એક સ્થળે દિવાલ પડતાં બે વ્યકિતઓના મોત નીપજયા હતા. તો, વૃક્ષો પડવાના કારણે વાહનોને નુકસાનીના બનાવો પણ સામે આવ્યા હતા. વરસાદી તારાજી વચ્ચે ફસાયેલી છ વ્યકિતઓને સ્થાનિક તંત્ર દ્વારા બચાવી લેવાઇ હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Saurashtra Rain: જસદણમાં દોઢ ઈંચ વરસાદથી કપાસ અને સોયાબીનને મળી સંજીવની, મગફળીના પાથરા પલળ્યા

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી

Rain Update: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, સુરતથી લઇ વલસાડ-છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ

નંબર પ્લેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ વાહનો સામે પોલીસની મેગા ડ્રાઇવ, 4 હજારથી વધુ વાહનો ડિટેઇન

વિડિઓઝ

Gir Somnath Waterlogging: ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદ! રસ્તાઓ પાણી પાણી, વાહનચાલકો પરેશાન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની આગાહી, જાણો આગામી 7 દિવસનું હવામાન
Chhota Udaipur news: છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખની ચૂંટણી મોકૂફ, 27માંથી એકપણ સભ્ય હાજર નહીં!
UNGA પહેલા અમેરિકામાં અનેક ફ્લાઈટ્સ રદ, ન્યૂયોર્કના એરપોર્ટ થયા પ્રભાવિત
Japan: જાપાનમાં ખતરનાક ચક્રવાતી તોફાનનો કહેર, ભારે વરસાદથી જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે કે ફરી ધમરોળશે? હવામાન વિભાગની આગામી 7 દિવસની નવી આગાહી
Arvalli Crime: અરવલ્લીમાં બિશ્નોઈ ગેંગનો પોલીસ પર ફિલ્મી ઢબે હુમલો: PI નું 2 રાઉન્ડ ફાયરિંગ, 2 આરોપી ફરાર

જાતે પેઇનકિલર કે એન્ટિબાયોટિક લો છો? કેન્દ્ર સરકારની આ નવી ગાઈડલાઈન વાંચો

26 થી 30 સપ્ટેમ્બર સુધી બેંકો બંધ રહેશે? SBI અને PNB એ આપ્યું એલર્ટ, તરત પતાવો આ કામ

ચોમાસાની વિદાય પહેલા તોફાની વરસાદ! આવતીકાલે 17 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ

IND vs SL Final: ફાઈનલમાં ભારતે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું, એશિયન ગેમ્સમાં જીત્યો ગોલ્ડ 

Jio, Airtel અને Vi યુઝર્સને બખ્ખાં! TRAI ના આદેશથી સસ્તા થશે રિચાર્જ, જાણો નિયમ

1 ઓક્ટોબરથી બદલાશે બેંકિંગના મહત્વના નિયમો: FD, પગાર ખાતા અને ATM ચાર્જ પર થશે મોટી અસર

Embed widget