શોધખોળ કરો

PM મોદીને ઘરમાં ચેલેન્જ કરશે નીતીશ કુમાર, હાર્દિક પટેલ સાથે સૌરાષ્ટ્રની રેલીમાં રહેશે હાજર

1/4
તે દિવસે રાજસ્થાન-ગુજરાત બોર્ડેર પર આવલા રતનપૂર ખાતે હાર્દિક પટેલની ગુજરાત વાપસી અનુસંધાને સ્વાગત સભાનું આયોજન કરાયું છે. નીતિશકુમારે સભામાં ઉપસ્થિત રહેવાનું સ્વીકાર્યું હોવાનું પટેલ નવનિર્માણ સેનાનાં પદાધિકારી ગેહરીલાલ ડાંગીએ જણાવ્યું છે.

2/4
આ પહેલા ગઈકાલે નીતીશકુમારને મળવા પટણા પહોંચેલા હાર્દિકને એરપોર્ટથી લાલબત્તીવાળી ગાડીમાં મુખ્યમંત્રી આવાસે લઈ જવાયો હતો. નીતીશકુમાર અને હાર્દિકે 1 કલાક સુધી ચર્ચા કરી હતી. 17મી જાન્યુઆરીએ હાર્દિક ગુજરાતમાં પ્રવેશી શકશે. દિવસે રાજસ્થાન-ગુજરાત બોર્ડર પાસે રતનપુરમાં સભાનું આયોજન છે. હાર્દિકની સભામાં નીતિશકુમાર ખાસ હાજર રહેશે.

3/4
મંગળવારે હાર્દિક પટેલે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારને મળી 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં હાજર રહેવાનું આમંત્રણ આપ્યું હતું જેને નીતિશે સ્વીકાર્યું હતું. હાર્દિકને ગુજરાત બહાર રહેવાના કોર્ટના આદેશનો સમયગાળો આગામી 17 જાન્યુઆરીએ પુરો થાય છે.

4/4
પટનાઃ બિહારના મુખ્યપ્રધાન અને જેડીયુના અધ્યક્ષ નીતીશ કુમાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેના જ ઘરમાં ચેલેન્જ આપશે. નીતીશે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સાથે મુલાકાત બાદ 28 જાન્યુઆરીના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આયોજિત એક રેલીમાં ભાગ લેવા માટે સહમત થયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

સોના-ચાંદીના ભાવમાં ફરી ફેરફાર, જાણો આજે 22 અને 24 કેરેટનો રેટ

Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા

Embed widget