શોધખોળ કરો
અમરેલી: સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની કાર અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત
1/4

કાર અને બોલેરોનો અકસ્માત થતાં લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે અકસ્માતને કારણે ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો.
2/4

સવાર સાવરકુંડલા સ્વામિનારાયણ મંદિરના સંત પ્રેમસ્વરૂપદાસ કોઠારી સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી તે તમામને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન સંત પ્રેમસ્વરૂપદાસ સ્વામીનું નિધન થતાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.
Published at : 21 Oct 2018 02:17 PM (IST)
View More




















