શોધખોળ કરો

ઉનાઃ પિતાએ મોત સામે લડીને દીકરાનો બચાવ્યો જીવ, જાણો વિગત

1/4
ઉના: ગઈ કાલે રાત્રે ગીરગઢા તાલુકાના ધોકડવા ગામે દીપડાએ અલગ અલગ ત્રણ જગ્યા પર લોકો પર હુમલો કર્યો હતો. આ ત્રણેય હુમલામાં લોકોને ઇજાઓ પહોંચી છે. એક હુમલામાં દીપડાએ ચાર વર્ષીય બાળક પર હુમલો કરી દીધો હતો. જોકે, તેના પિતાએ દીપડા સામે મોતનો જંગ ખેલીને તેનો જીવ બચાવી લીધો હતો.

2/4
આ અંગેની વિગતો એવી છે કે, ગઈ કાલે રાત્રે બાર વાગ્યાની આસપાસ દીપડો રાજુભાઈ પોતાની પત્ની અને ચાર વર્ષીય બાળક સાથે અગાશી પર સૂતા હતા, ત્યારે ત્યાં દીપડો બાળકને દબોચીને ભાગ્યો હતો. જોકે, રાડારાડ થતાં રાજુભાઈ જાગી ગયા હતા અને તેમણે દીપડા પાછળ દોડીને બાળકને બચાવ્યો હતો. તેમણે દીપડાને પૂછડીથી પકડી રાખ્યો હતો અને બીજા હાથે બાળકને છોડાવવાનો પ્રયાસ ચાલું રાખ્યો હતો.

3/4
દીપડા અને રાજુભાઈ વચ્ચે ભારે ખેંચાખેંચી પછી દીપડો અંતે પાછો પડ્યો હતો અને બાળકને મૂકી ભાગી ગયો હતો. ચાર વર્ષીય સંતોષને મોઢાના ભાગે ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અન્ય એખ ઘટનામાં દીપડાએ રાજેશભાઈ બાલાભાઈ ચુડાસમાનાં ઘર પર હુમલો કર્યો હતો.

4/4
રાજેશભાઈના પત્ની શિલ્પાબેન દોઢ વર્ષીય દીકરી અર્પિતાને સ્તનપાન કરાવતા હતા ત્યારે દીપડાએ અર્પિતા પર હુમલો કરતાં તેને આંખ અને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી તેને 108 મારફત ઊનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. દીપડાએ અન્ય એક મહિલા મંજુબેન વિરાભાઈ ચુડાસમા(ઉ.વ.55) પર પણ હુમલો કર્યો હતો. જેમને પણ સારવાર માટે ખસેડાયા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Embed widget