શોધખોળ કરો

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત રામનાથ કોવિંદ પરિવાર સાથે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

1/6
સોમનાથ મંદિરની પ્રતિકૃતિ તેમજ શૃંગારની ફોટોફ્રેમ આપી ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલ તથા ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ તેઓનું સન્માન કર્યું હતું.

2/6
3/6
સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિઝીટર બુકમાં લખ્યું કે,
સોમનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિઝીટર બુકમાં લખ્યું કે, "પવિત્ર જ્યોતિર્લિંગ સ્થાનની સાથે પ્રાચીન કાળથી અસ્મિતા અને ભવ્યતાનુ પ્રતિક છે, આ સ્થાનની દૈવિ અને આધ્યાત્મિક ઉર્જાએ વારંવાર નવુ ભૌતિક કલેવર ધારણ કર્યું છે. આજે અહિં આવી સાત્વિક ઉર્જા થી જોડાવવા નુ સૌભાગ્ય પ્રાપ્ત થયુ હું આ મંદિરના વ્યવસ્થા સાથે જોડાયેલ તમામ લોકોને હાર્દિક શુભેચ્છા પાઠવુ છું "
4/6
મહામિહમ કોવિંદ પરિવાર સાથે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પહોચ્યાં ત્યારે ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલ દ્વારા તેઓનુ સન્માન કરવમાં આવ્યું હતું. બાદમાં અભિષેક મહાપૂજા કરી ધન્ય બન્યા હતા.

5/6
સોમનાથ: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસ પર હતા. આ પ્રવાસ દરમિયામન રામનાથ કોવિંદ પરિવાર સાથે સોમવારે સોમનાથ મહાદેવના દર્શનાર્થે સોમનાથ પહોચ્યા હતા, ત્યાં તેઓનુ સન્માન ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરી તેમજ ટ્રસ્ટી પ્રો.જે.ડી. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.

6/6
રાષ્ટ્રપતિ બન્યા બાદ રવિવાર અને સોમવાર બે દિવસીય ગુજરાત પ્રવાસ પર હતા. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે પ્રથમ વખત ગુજરાત આવીને ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને સૌપ્રથમ આરકાઈવ્સ રિસર્ચ સેન્ટરની પણ મુલાકાત કરી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surendranagar: ચુડામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં 200 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ

Valsad Rain: વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Rain: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે, IMD અપડેટ 

લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Earthquake: મેક્સિકોના દરિયાકાંઠે 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી 
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel: ગુજરાતમાં આ તારીખથી વરસાદનો નવો રાઉન્ડ! અંબાલાલ પટેલની મોટી આગાહી
MutualFund: મહિને ₹5,000ની SIPથી બની શકો કરોડપતિ! જાણો ₹1 કરોડ બનતા કેટલો સમય લાગે?

ક્રિકેટના સૌથી 'મહાન ઓલરાઉન્ડર'નું 89 વર્ષની વયે નિધન, ક્રિકેટ જગતમાં શોકનો માહોલ

Embed widget