શોધખોળ કરો

રાજ્ય સરકારે લિકર શોપમાં વેચાતી દારૂની બોટલો અંગે શું આપ્યો મહત્વનો ચુકાદો?

1/4
 આ અંગે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના પ્રમુખે જણાવ્યું હતુ કે, શહેરની કેટલીક હોટેલની લીકરશોપમાં દારૂની બોટલ ઉપર એમઆરપી લખવામાં આવતી નથી જે અંગે ભૂતકાળમાં તોલમાપ ખાતાએ કાર્યવાહી કરેલી છે. દરેક પેકેટ કોમોડીટી ઉપર એમઆરપી લખવી ફરજિયાત છે છતાંપણ ન લખાતાં ગ્રાહકો છેતરાય છે. જેથી દરેક ચીઝવસ્તુઓના પેકેટ ઉપર એમઆરપી લખાવવી જોઇએ. ભૂતકાળમાં પણ અનેક વખત લીકર શોપમાં થતી અનિયમિતતા સામે ફરિયાદો થઈ છે. તેવા પણ કિસ્સા બનેલા કે પરમીટના હોય તેવા લોકોને પણ બારોબાર અહીંથી દારૂનું વેચાણ થયું હતું.

2/4
 રાજય સરકારના નશાબંધી અને આબકારી કચેરીના નિયામકે તા.૩૦-૮-૨૦૧૭ના રોજ એક પરિપત્ર જારી કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માન્ય લીકર શોપમાં વેચામ માટે રાખવામાં આવેલ દારૂની બોટલ પર એમઆરપી દર્શાવવામાં આવતી નથી. જે ધી લીગલ મેટ્રોલોજી એકટ ૨૦૦૯ અને પેકેજ કોમોડીટી રૂલ્સ ૨૦૧૧ના નિયમ ૬ (ઇ) મુજબ, એમઆરપી (તમામ વેરા સાથે) લખવી ફરજિયાત છે. જેથી તે મુજબની કાર્યવાહી કરવા વિંનતી છે.

3/4
 ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાયદાની જોગવાઇ મુજબ કોઇપણ પેકેજ કોમોડીટીનું વેચાણ કરવું હોય તો તેની ઉપર એમઆરપી સહિતની વિવિધ માહિતી દર્શાવવી ફરજિયાત છે. જેથી ગ્રાહકો છેતરાય નહીં જોકે, બજારમાં કેટલીય એવી વસ્તુઓ છે કે, પેકેટમાં વેચાય છે છતાં તેના પેકેટ ઉપર કાયદા મુજબની વિગતો દર્શાવેલી હોતી નથી. આમ રાજય સરકારે થોડા મહિના પહેલાં એક પરિપત્ર કર્યો હતો.

4/4
અમદાવાદઃ રાજ્ય સરકારે અમદાવાદ સહિત રાજ્યભરની હોટલોમાં આવેલી લીકર શોપમાં વેચાતી દારૂની બોટલો ઉપર એમઆરપી દર્શાવવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારને ફરિયાદો મળી હતી કે લીકર શોપમાં જે દારૂનું વેચાણ થાય છે તેની ઉપર એમઆરપી દર્શાવેલી હોતી નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તાર માટે ભારે, 20 ઈંચ વરસાદની આશંકા

ગુજરાતમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી! કાલે 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જુઓ લિસ્ટ

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

Embed widget