શોધખોળ કરો
પાટીદાર આંદોલનકારીઓ સાથે ચર્ચા માટે ભાજપ સરકાર તૈયારઃ હાર્દિક-લાલજીએ શું આપ્યો જવાબ?
1/6

આંદોલનકારી પાટીદાર સંગઠનોએ સરકારને સમાધાન માટે 4 મુદ્દા આપ્યા છે. આ ચાર મુદ્દામાં પાટીદારોને આર્થિક ધોરણે અનામત, પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા શહીદ પાટીદારના પરિવારને સરકારી નોકરી, પાટીદારો સામેના પડતર કેસોનો નિકાલ તથા પટેલો પર પોલીસ દમન મામલે પગલાંનો સમાવેશ થાય છે.
2/6

શનિવારે સોલામાં યોજાનારા પાસના ક્રાંતિકારી કાર્યકર્તા સંમેલન માટે જગ્યાની મંજૂરી સરકારના ઇશારે રદ કરાઇ હોવાની નારાજગી પાટીદારોમાં જોવા મળી રહી છે ત્યારે આ નિવેદન રાજકીય દ્રષ્ટીએ મહત્વપૂર્ણ મનાય છે. નીતિન પટેલે જણાવ્યું કે, પાસ અને એસપીજી તેમજ અન્ય પાટીદાર સંસ્થાઓ સમાધાન માટે તૈયાર છે.
Published at : 07 Aug 2017 12:50 PM (IST)
View More























