શોધખોળ કરો

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપમાંથી કોનું કપાઇ શકે છે પત્તુ ? જાણો વિગત

1/6
હાલની રાજ્યસભાની ચાર બેઠકો પૈકી ત્રણ બેઠકના સભ્યો કેન્દ્રમાં પ્રધાન છે. તેથી આગામી ચૂંટણીમાં ભાજપે આ ત્રણમાંથી એક પ્રધાનને પડતા મૂકવા અથવા અન્ય રાજ્યમાંથી ચૂંટણી લડાવવી પડે તેવી સ્થિતિ છે.

2/6
અમદાવાદઃ 23 માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં ચારેય બેઠકો મળવી શક્ય નથી. ભાજપની વર્તમાન સંખ્યાબળને આધારે બે બેઠકો જ જીતી શકે તેમ છે.

3/6
સૂત્રોના કહેવા મુજબ શંકર વેગડનું પત્તુ કપાશે તે પણ નક્કી છે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાનું પત્તુ કપાવાની શક્યતા છે. આ ઉપરાંત એક અટકળ પ્રમાણે ભાજપ જેટલીને અન્ય રાજ્યમાંથી રાજ્યસભાની ચૂંટણી ઉતારી શકે છે. જો આમ થાય તો માંડવિયા બચી શકે છે.

4/6
હાલ ગુજરાતમાંથી અરૂણ જેટલી, પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્ર સરકારમાં મંત્રી છે. જ્યારે શંકર વેગડ માત્ર રાજ્યસભા સાંસદ છે.

5/6
આ સંજોગોમાં ક્યા મંત્રીને પડતા મૂકવા અથવા બીજા રાજ્યમાંથી ચૂંટણી લડાવી પ્રધાનપદે ચાલુ રાખવા તેને લઈ ભાજપ હાઇકમાન્ડ માટે કપરી સ્થિતિ ઉભી થઈ છે.

6/6
ભાજપ અરૂણ જેટલીને ગુજરાતમાંથી ઉત્તરપ્રદેશ કે મહારાષ્ટ્રમાં મોકલી શકે છે. આ બંને રાજ્યોમાં અનુક્રમે 10 અને 6 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાંથી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયા બંને પટેલ નેતા છે. 2019 લોકસભા ચૂંટણીને જોતાં ભાજપ તેમની ટિકિટ કાપવા નહીં માંગે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદની ચેતવણી, 26 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર

અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, માંગરોળમાં જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદે ભુક્કા કાઢ્યા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનું દર્દ સરકારે સાંભળ્યું
Gujarat Road Closed: રાજ્યમાં ભારે વરસાદના કારણે 186 માર્ગો બંધ
Gujarat Government: રાજ્યના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Ambalal Patel Rain Prediction: ગુજરાતમાં આવતીકાલથી વધશે વરસાદનું જોર: અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 8 જુલાઇ સુધી આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 26 જિલ્લાઓ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
જૂનાગઢમાં મેઘતાંડવઃ માંગરોળમાં 22 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી, અનેક ગામડા સંપર્ક વિહોણા
ભારે વરસાદથી ગુજરાતના 108 માર્ગો બંધ, નેશનલ હાઈવે સહિત અનેક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો

Weather Update: ગુજરાત સહિત આ રાજ્યોમાં કાલે વાવાઝોડા સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં વરસશે

ભારતની મોટી કાર્યવાહી, લશ્કર-જૈશના 23 આતંકીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ

ફૂલ ચાર્જ પર 180 KM રેન્જ, ભારતમાં લોન્ચ થયું ધાંસુ સ્કૂટર, જાણો કેટલી છે કિંમત અને સ્પીડ?

Gold- Silver Price: ફરી મોંઘું થયું સોનું, જાણો ચાંદીના શું છે હાલ, જુઓ 24K, 22K, 18K ગોલ્ડ-સિલ્વર રેટ

Embed widget