શોધખોળ કરો

દમણમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર બળાત્કાર, લોકોએ મચાવ્યો હોબાળો

1/3
આ ભાળને આધારે તપાસ કરતાં લોકોનું ટોળું શોધખોળ કરતાં રેહાન બાળકી સાથે મળી આવ્યો હતો, ત્યારે આ ટોળું જોઇને ડરી ગયેલો રેહાન બાળકીને રસ્તે છોડી દોડીને ઘરમાં ધૂસી ગયો હતો. માસૂમ બાળકી સાથે બદકામની ઘટના બહાર આવતા જ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. લાંબા સંઘર્ષ પછી પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી હતી. હાલ પીડિત બાળકીને યોગ્ય સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.

2/3
સુરતઃ દમણમાં ચાર વર્ષની માસૂમ બાળકી પર પાડોશીએ બળાત્કાર ગુજારતાં હોબાળો મચી ગયો હતો. પાડોશીએ બાળકીને ચોકલેટ આપવાને બહાને ઉપાડી જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બુધવારની મોડી સાંજે બનેલી આ ઘટના બાદ પીડિત બાળકીને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવી હતી. લોકોએ માસૂમ બાળકીને લઈને ફરી રહેલા યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બીજી તરફ પોલીસની શંકાસ્પદ કામગીરીથી ખફા થયેલા લોકોએ હોબાળો મચાવતાં પોલીસ હરકતમાં આવી હતી.

3/3
આ અંગેનવી વિગતો એવી છે કે, આ માસૂમ બાળકી અને તેના શ્રમજીવી માતા-પિતા ફાર્મ હાઉસમાં કામ કરે છે. આ ચાર વર્ષીય બાળકી બુધવારની સાંજે ઘર બહાર રમી રહી હતી. ત્યાર બાદ અચાનક ગુમ થઇ ગઇ હતી. શોધખોળ પછી પણ બાળકીનો પત્તો ન લાગતાં તેઓ ફરિયાદ કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ પાડોશમાં રહેતો રેહાન નામનો યુવાન બાળકીને લોહી લુહાણ હાલતમાં લઇને ફરતો હોવાની જાણકારી મળી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ

World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Embed widget