શોધખોળ કરો

ગુજરાતના 58 અબજપતિની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીને ન આંબી શકે, જાણો વિગત

1/4
આ લોકોમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 71200 કરોડ રૂપિયાની કુલ પ્રોપર્ટી સાથે ટોચ પર છે. બીજા નંબર પર ઝાયડસ ગ્રુપના પંકજ પટેલ છે. તેમની કુલ સંપત્તિ 32,100 કરોડ રૂપિયા છે. 9700 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે એઆઈએ એન્જિનિયરિંગના ભદ્રેશ શાહ ત્રીજા નંબર પર છે.

2/4
ગુજરાતના જે 58 અબજપતિઓની કુલ સંપત્તિ 2.54 લાખ કરોડ રૂપિયા થાય છે. જ્યારે એકલા મુકેશ અંબાણીની કુલ સંપત્તિ જ 3.71 લાખ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણી મૂળ ગુજરાતી છે. 1000 કરોડ કે તેથી વધારે કુલ સંપત્તિના મામલે ગુજરાત દેશમાં ચોથા સ્થાને છે. 58 મેગા કરોડપતિઓમાંથી 49 પાસે ઓછામાં ઓછી એક હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે અને તમામ અમદાવાદમાં રહે છે.

3/4
નવી દિલ્હીઃ દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાં સૌથી ટોચ પર મુકેશ અંબાણી છે. ધનિકોની યાદી તૈયાર કરતી ફર્મ હુરુન ઈન્ડિયાના કહેવા મુજબ ગુજરાતના 58 અબજપતિઓની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીને આંબી શકે તેમ નથી. આ 58 અબજપતિમાં કોઈની પણ પાસે 1000 કરોડ રૂપિયાથી ઓછી સંપત્તિ નથી.

4/4
નિરમાના કરશનભાઈ પટેલ 9600 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા નંબર પર છે. ટોરેન્ટ ગ્રુપના પ્રમોટર્સ સમીર એન્ડ સુધીર મહેતા કુલ 8300 કરોડની સંપત્તિ સાથે પાંચમા નંબર પર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ

ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget