શોધખોળ કરો
ગુજરાતની આ છોકરીને મળ્યો બહાદુરી માટે રાષ્ટ્રીય એવોર્ડ, લૂંટારાનો સામનો કરતાં ગુમાવી આંગળી છતાં લડતી રહી
1/6

બાદમાં ચાકૂ પોલીસને સોંપવામાં આવ્યું. આ ઘટનામાં સમૃદ્ધિના હાથમાં ઇજા થઈ ગઈ, જેના માટે તેને બે ઓપરેશન કરાવવા પડ્યા. સમૃદ્ધિની માનસિક શક્તિએ તેને સાહસ અને શૌર્યપૂર્ણ કાર્ય માટે સક્ષમ બનાવી.
2/6

જોકે દુખાવોની ચિંતા કર્યા વગર સમૃદ્ધિએ સાહસથી એ બદમાશની પાછળ ભાગી. પરંતુ બદમાશ બચીને પોતાની બાઈક પર ભાગવામાં સફળ રહ્યો, પરંતુ ઝડપ કરવામાં ચાકૂ તેના હાથમાંથી પડી ગયું હતું.
Published at : 23 Jan 2018 11:20 AM (IST)
View More






















