શોધખોળ કરો
ભાજપને મહેન્દ્રની જરૂર હતી તો મને પૂછવું જોઈતું હતું કેમ કે મહેન્દ્રની પાછળ શંકરસિંહનું નામ લાગે છે પણ...........
1/7

ગાંધીનગરઃ કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય અને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ શનિવારે અચાનક ભાજપનો ખેસ ધારણ કરી લેતા વાઘેલાએ પોતે એ અંગે નારાજ હોવાની જાહેરાત કરી છે. વાઘેલાએ એમ પણ જણાવ્યું કે, જરૂર પડે તો તેઓ મહેન્દ્રસિંહની વિરુદ્ધ ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.
2/7

બાપુએ કહ્યું કે, આ રીતે ચોરી છૂપીથી મહેન્દ્રના ભાજપમાં જોડાવાથી સમાજમાં એવો ખોટો સંદેશો જાય કે બાપુ હવે ભાજપમાં આવી ગયા છે, જે હું નથી ઈચ્છતો. સીબીઆઈ હોય કે ઈડી કોઈની સાડાબારી નથી, બાપુ કોઈના બાપથી નથી ડરતા કેમ કે આપણે ક્યારેય કંઈ ખોટું કર્યું જ નથી.
Published at : 15 Jul 2018 11:58 AM (IST)
Tags :
ShankarSinh VaghelaView More





















