શોધખોળ કરો

ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, જાણો શું છે કારણ અને ક્યારે ક્યાં પડશે ધોધમાર વરસાદ?

1/5
એજ રીતે ઉત્તર પ્રદેશ ઉપર લોપ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. સિસ્ટમ મધ્ય પ્રદેશ થઈ ગુજરાત તરફ આગળ વધી રહી છે. બન્ને સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય થતા ગુરુવારથી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં 14થી 16 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. વધુમાં હાલ અમદાવાદ સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની સાથે ભેજનું પ્રમાણ વધતા ઠંડક પ્રસરી હતી.

2/5
16મી જુલાઈએ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી જ્યારે 16મી જુલાઈએ સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, કચ્છ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

3/5
જ્યારે14 અને 15 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદયપુર, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમદાવાદ, ખેડા-આણંદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

4/5
રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા આજે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડશે. તેમાં પણ સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબકશે. રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાતા હવામાન વિભાગે આ આગાહી કરી છે.

5/5
અમદાવાદ: મેઘરાજાએ પહેલી સીઝનમાં ધમાકેદાર એંટ્રી કર્યા બાદ આજે ફરી હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મેઘરાજાએ પહેલી સીઝનમાં ધમાકેદાર એંટ્રી કર્યા બાદ વરસાદે વિરામ લેતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

SRPF, જેલર અને PSI પદો પર અગ્નિવીરોની સીધી ભરતી: ગુજરાત સરકારની મોટી જાહેરાત, લેખિત પરીક્ષા વિના 20% અનામત

Ahmedabad: પરંપરા ગ્રુપ આયોજિત ગરબા હવે AC ડોમના બદલે ખુલ્લા મેદાનમાં યોજાશે, કિર્તીદાન ગઢવીની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Embed widget